SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) નવપદ ધ્યાન હૃદે ધરી, પ્રતિપાલા ભવિ શીલ નવપદ આંબિલ તપતા, જેમ હાય લીલમ લીલા । ૯ ।। પહેલુ' પદ્મ અરિહંતનું, નિત્ય કીજે ધ્યાન; બીજું પદ વળી સિદ્ધતું, કરીએ ગુણગ્રામ. આચારજ ત્રીજે પદ્મ, જપતાં જય જયકાર, ચેાથું પદ્મ ઉવઝાયનું, ગુણ ગાઉં" ઉદાર. સર્વે સાધુ વંદુ સહી, અઢીદ્વીપમાં જેહ; પરચમપદમાં તે સહી, ધરો ધરી સને. છઠ્ઠું પદે દર્શન નમુ, દર્શન અજવાળું; જ્ઞાનપદ નમું સાતમે, તેમ પાપ ખાવું. આઠમું પદ રૂડે જપું, ચારિત્ર સુસગ; નવમેદ બહુ તપ તા, જિમ કુલ લહેા એહી નવપદ ધ્યાનથી, જપતાં નાઠે કાઢ પતિ શ્રીવિમલ તણા, 'નયવંદે કરજોડ. ।। ૧૫ ।। તિ૦ ।। અભાગ || ૧૦ || ॥ ૧૧ || || ૧૨ || ॥ ૧૩ ।। || ૧૪ | અથ શ્રીસિદ્ધભગવાનનું ચૈત્યવંદન. સિદ્ધ સકલ સમરૂ સદા, અવિચલ અવિનાશી; થાચે છે વળી થાય છે, થયા અડમ વિનાશી ॥ ૧ ॥ લાકાલાપ્રકાશ તાસ, કહેવા કોણ શૂર; સિદ્ધ યુદ્ધ પર પારંગત, ગુણથી નહિ અધૂરો ।। ૨ ।। અનંત સિદ્ધ એણીપેરે નમુ એ, વલી અનત અરિહંત, જ્ઞાનવિમલ ગુણ સપા પામ્યા તે ભગવંત ॥ ૩ ॥ ઈતિ॰ || અથ શ્રીઅતીતચોવીશીજિનચૈત્યવ’દન, , ૩ અતીતચાવીશી પ્રથમ દેવ, જિન કેવલજ્ઞાની; નિર્વાણી સાગર ७ ૪ ૫ } ८ મહા-જસ વિમલ અભિધાની ॥ ૧ ॥ સર્વાનુભૂતિ શ્રીધર · સુદત્ત, ૧ નયવિમલગણિ અને જ્ઞાનવિમલસૂરિ એ એકજ નામ છે, કેમકે દીક્ષા અવસ્થામાં શ્રીનયવિમલણિ નામ હતું તે આચાર્યપદેશ્રીજ્ઞાનવિમલસૂરિ નામ હતું.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy