SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमत्तपागच्छाचार्यविमलशाखीयश्रीज्ञानविमल सुरीश्वरेभ्यो नमः და અથ શ્રીજ્ઞાનવિમલસૂરિ કૃત. ચૈત્યવંદનસંગ્રહ. અથ શ્રીસિદ્ધચક્રનું ચૈત્યવંદન. શ્રસિદ્ધચક્ર આરાધતાં, મુખસ`પત્તિ લહીએ; સુરતરૂ સુરરમણી થકી, અધિકજ મહિમા કહીએ, અષ્ટકમ હાણી કરી, શિવમદિર રહીએ; વિધિશુ` નવપદ ધ્યાનથી, પાતિક સવિ હિએ. સિદ્ધચક્ર જે સેવશે, એક મના નરનાર; મનવાંછિત ફળ પામશે, તે સવિ ભુવન મજાર અંગદેશ ચંપાપુરી, તસ કેરો ભૂપાલ; મયણા સાથે તપતો, તે કુંવર શ્રીપાલ, તે સિદ્ધચક્રજીના નમણથી, જસ નાઠા રોગ, તતક્ષણ ત્યાંથી તે લહે, શિવમુખ સ‘જોગ. સાતમે કેઢિયાહતા, હુવા નિરોગી જે; સાવનવાને જલહલે, જેહની નિરૂપમ દહ. તેણે કારણ તમે ભવે જના, પહુ ઉડી ભક્ત; આશા માસ ચૈતર્ થકી, આરાધા જુગતે. સિદ્ધચક્ર ત્રણ કાલના, વ°ા વળી દેવ; પડિક્ષમણ' કરી ઉભયકાલ, જિનવર મુનિ સેવ. ॥ ૧ ॥ ॥ ૨ ॥ ॥ ૩ ॥ . ॥ ૪ ॥ ॥ ૫ ॥ ॥ ૬॥ ॥ ૭ | ॥ ૨ ॥
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy