SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) સેવક રસિ સેવાતણે, હું છું તુમ પદ ખેહ શ્રીસ ૧ વહાલા તુમે વશ્યા વેગળા, છો અમ હિયડા હાર; તિણથી તિમિર દુરે ગયા, ઉો અનુપમ સૂર | શ્રી સી. ઘરા નયણે પ્રીતિ જે દાખવે, તે સગાસંબંધ; અંતરઆંતરવિણું કેિ, મિલીયા પરમ તે બધુ II શ્રી સી. 0 3 પુખલવઈ વિજયા જિહાં, નયરી પુંડરીકિણમાંહિ; વિચરે તિહાં સહુ ઈમ કહે, પણ તે નિયતિ ન પ્રાહિ શ્રીસીવાજા વિજ્યા મુજ શુદ્ધ ચેતના, ભક્તિ નયરી નિરૂપાધિ; તિહાં વિચરે મુજ સાહિબે, જિહાં સુખસહજ સમાધિ શ્રીસીપા એક તારી તેહિ ઉપરે, મેં તો કીધા રે સ્વામિ; લેકપ્રવાહથી જે બીહે, તેહનાં ન સરે રે કામ I શ્રી સી. I ૬ in જિણદિનથી તુહે ચિત્ત વેશ્યા, નાવે અવર કે દાય; જ્ઞાનવિમલ સુખ સંપદા, અધિક અધિક હવે થાય શ્રીસીવ lon. અથ શ્રી સીમંધરજિન સ્તવન. રાગ આંખડીયા ને મારી હારે મત મારી હારે મત મારી; જાલીમ નયણી ભૂલ તમારી હારે મત મારી—એ દેશી. વિનતડી અવધાર હાંરે અવધાર, સાહિબ સુગુણી ચિત્ત સંભારી; હાંરે સંભારી || આંચલી છે ભાવિકલેક સદા તુમ ચરણે રે, કરી સેવા હાંરે નિરધાર સાહ દુઘમસમયે ભરતભવિકને રે, યે ન કરે હરે ઉપગાર; તુહિજ છે પરમાધાર. સા01. માજા મહિરાણ મહેર ધરીને રે, યે ન કરો ઉપગાર; સાવ સમવિષમધરતી નવિ જેવે રે, વરસતે જિમ જલધાર. સારા ઊંચનીચઘર જતિ ન ટાળે રે, જિમ શશધર હારે - જિમ દિનકાર; સાવ ચામઅવાસ વાસ કર્સે કરી સરિખા રે, કુસુમ સુગધ હાંરે પરકાર સાર 3 શ્રી સીમંધર તેણિપરે સાહિબરે પૂરવવિદેહ હારે શિણગારસાવ ૧ અંધકાર. ૨ ચંદ્રમા ને સુય.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy