SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૦૧) સા- સુખદુ:ખ વાતે હારે અતિઘણું, સાવ કૅણ આગળ કહે નાથ; સા, કેવલજ્ઞાનીપ્રભુ જે મળે, સાર તે થાઉં રે સનાથ એકનારા સા, ભરતક્ષેત્રમાં હું અવતર્યો, સાવ ઓછું એટલું પુણ્ય સારુ જ્ઞાતિવિરહ પડે આકરે, સાવ જ્ઞાન રહ્યો અતિપૂન એકટારા સાહ દશ દ્રષ્ટાંત હિલે, સાહેબ ઉત્તમકુળ સભાગ સા પાયે પણ હારી ગયું, સાટ જેમ રને ઉડાડો કાગ એકાકા સારુ રસ ભેજન બહુ કર્યો, સાવ તૃપ્તિ ન પામે લગાર; સાહરે અનાદિ ભૂલમાં, સારઝળે ઘણે સંસાર એકબાપા. સારુ સ્વજન કુટુંબ મળ્યા ઘણ, સારા તેહને દુઃખે દુઃખી થાય; સાહ છવ એકને કર્મ જજ, સા તેહથી દુર્ગતિ જાય એકવાદા સાધન મેળવવા હું ઘસમસ્ય, સાતૃષ્ણને નાવ્યો પાર; સાટ લેભે લટપટ બહું કરી, સારુ ન જે પુણ્યને) પાપ વ્યાપાર. - એકવાછા સાજેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સા. રવિ કરે તે પ્રકાશ સાવ તેમ રે પાની મેળેથકે સાતેતે આપે સમકિતવાસ એકટાટા સા મેઘ વરસે છે વાડમાં, સાઠ વરસે છે ગામેગામ; સાવ ઠામઠામ જુએ નહિં, સાવ એવા મોટાના કામ એકગાલા સાહ વચ્ચે ભરતને છેડલે, સામે વસ્યા મહાવિદેહ મેજાર; સાવે દુરરહી કરૂ વંદના, સાવ ભવસમુદ્ર ઉતારો પાર એક ગાલગા સા, તુમ પાસે દેવ ઘણું વસે, સાવ એક મલજો મહારાજ સાવ મુખને સંદેશ સાંભળે, સાવ તો સહેજે સરે મુજ કાજ. - 1 પાકના ૧૧૫ સાવે હે તુમ પગની મેજડી, સારુ હું તુમ દાસને દાસ; સાટ જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, સાટે મને રાખો તમારી પાસ. - એકવાળા અથ શ્રી સીમંધરજિન સ્તવન. રાગતું મનમેહ રે વીરજી—એ દેશી. શ્રી સીમંધર સાહિબા, ધરેજ ધરમસનેહ, ૧ તમે બહુમત્રો રે સાહિબા, અથવા કમ ન છૂટે રે પ્રાણિયા–એ દેશી જાણવી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy