SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૯). રૂપાતીત અરૂપ વિભાસે, વસ્તુસ્વરૂપ પ્રકાશે રે સવિ વિષય નિરાશે; જસ ચરણે ત્રિભુવનજન દાસ, અહનિશ તેહિ ઉદાસરે . એ અચરિજ ભાસે છે ૪ ા મુકુટ સુઘટ સુર હીરે જડીઓ, માનું જે મેહને નડિઓ રે, તસ ધજ ગુણ ચઢીએ; કેવળદર્શન જ્ઞાનઉતે, અધરિતરવિશશિ જેતે રે, ચક્ષયુગલ સમેતે લાયકદર્શનસયમ દીપે, માનું કુંડલમિસે છે રે, જોતાં નયણ ન છીએ; અતરશમરસ જલનિધિ ખલકે, હાર રયણને ચલકેરે માનું બાહિર ઝલકે tt ૬ . દુશ્મન દૂર કર્યા સવિ ઘી, જે એકી નાતના કોઠારે પ્રભુ તેહમાં બેઠા ઈવિધ બાહિર ભૂષણ શેલા, દેખી હેય અચભા રે પ્રભુ તુ ગતરંભા | ૭ છે. વાજે જસ ગુણકીર્તિ ભભા, ત્રિભુવનમાં સ્થિર થભારે, ગાયે સુરનરરભા; જ્ઞાનવિમલ પ્રભુ જે દિલ ધ્યાવે, બેધિયણને પાવે રે ઈમ ભાવના ભાવે ૮ ! અથ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. રાગ–કબે. વિમલવર સકલગુણરયણરયણાયરૂ, પાસ સુખસાગરૂ દરિસ પા; સહજ આનંદ સુખકંદ અતિઉલ્લ, અને જિનવચન સુખ. ચહેન આયો | વિમલ૦ . ૧ 1 શુદ્ધ અનિદાન તુઝ ધ્યાન ગુણ જ્ઞાનથી, મુઝ ઉપાદાન પ્રભુતા પ્રકાશી; વિમિથ્યાત્વની ભ્રાંતિ નિકટે નહિ, દૂર રહી લૈલ્યતા દીનદાસી. LI વિમલ- II ૨. ૧ ઘડિયો ઈત્યપિ. ૨ બે નેત્ર. -૩ નિષ્કપટી. ૪ સમસ્તગુણરૂપરત્નને રત્નાકર(સમુદ્ર) તુલ
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy