SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮') જે આપ ન તરીયા ઉપર તારે કહે કેમ રે સાવ દુ:ખ દુરિત અપાસન શાસન તાહરૂં મેં કહ્યું સારુ સંસાર અનાદિ ભમતા સમક્તિ સંગધું સારુ તુ મેહનગારે ભવિમન પ્યારે અતિઘણું સારુ સેવક દિલધારે વાનવધારે એ ભણું સાવ તુ ત્રિભુવનસામી અંતરયામી મારે સારુ નહિ દિલમાં કાચો સેવક સા તાહરે સારુ અશ્વસેનનરિદા તસ છે તમે નંદા શકરા સાવ તુઝ પયઅરવિદા સુરનરવંદા કિકરા સાવ ભવે ભવે મેં ભમતાં તુમપદ સેવા મેં લહી સાવ એમ. ગજમને રેવા ભૂખ્યાં મેવા વાલી સાડ પ્રભુલેચનલીલાલહેર સુધારસ સીંચીયે સારુ જિમ તુમ ગુણ રચના દેલા દરે હીંચીયે સારુ જ્ઞાનવિમલપ્રકાશી સહજવિલાસી તું સદા સારુ સેવક સુખવાસી કીજે અવિચલ સંપદા સારુ અથ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન, રાગ–હારી સહીરે સમાણી–એ દેશી. શ્રીસુખસાગર પાર્શ્વજિનેશ્વર સુખકર સાહિબ નિરખે રે, પ્રભુ સુરતરૂસરિખે; હૈયડ હેજ ધરીને હરખું, સેવક સારો પરિખે રે, મુજનેહે નિરખે ૧ . અનુભવ સુરતરૂ સહજે ફલિયે, દુરિતમિથ્યામત ટલિયે રે, _ જબ તું પ્રભુ મલિ; બાહ્ય અભ્યતર ભય સવિ ટલિયે, તુઝ શાસનમાંહિ ભલિયેરે, થો સૈથી બલિયે | ૨ | સૂરતિ સુંદર સહજે સારી, ભવિમન મેહનગારી રે; - ત્રિભુવન ઉપગારી; અક્ષય અનંતકળા ગુણધારી, અને પમ ઉપમાધારી રે, નહિ દેવિકારી / ૩ // ૧ બીજાને. ૨ ચરણકમલ. ૩ હાથીના મનને જેમ રેવાનદી.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy