SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૫) દાની ઉપગારી ભરતક્ષેત્ર મઝાર ઈમ વયણસુણી સુર કરે પરીક્ષા સાર. ફૂટક સારપરીક્ષાને સુઈ રૂ૫ કરે અતિછટા, પારેવા પહેલાયા કેરા વરધરે તિહાં મેય તિહાં નિજ તનુ સાટે પારે ઉગારી જશ લીધે, દાનીમાંહિ શિરોમણિ થઈને નિજભવ સફલ કીધે ૭ | શીલાખપૂરવ પાળી રાજ અભંગ, એકલાખપૂરવની પાળી દીક્ષા ચગ; અણુસણ આરાધી શુભભાવે વિચરત, સર્વાર્થસિદ્ધ સુરસુખ લહ્યા અનત. અનંત સુખલહા ઈગ્યારસમે ભલે પામ્યા શાંતિજિર્ણ, હવે બારસમો ભવ ભવિની સુણે જિમ હેય પરમાણુ જબુદ્વીપભરતકરદેશ, હથિણઉર પર સાર, વિશ્વસેનરાજા તસ રાણી અચિરા નામ ઉદ્ધાર. ૮ w તસખે સવારે રાજમરાલ સમાન, આવી ઉપન્યા જિણવર જગતપ્રધાન ભાદ્રપદદિસાતમ તીથિ ભરણી નક્ષત્ર મેષ રાશિવહત મધ્યરાત્રિને અંતે. સૂક. મધ્યરાત્રિને અતે દેખે ચઉદસુપન મહાર મને હરખી પરખી નિજચિત્તે કીધે કથા જુહાર સામી અને પમ ચઉદે વૃષભાદિક અતિસાર, '' સુપન લહ્યા મેં તેહ તણે ફલ કહેને અર્થવિચાર - ૯ વળતું તવ બોલે મધુરવયણ મહારાજ સુત હશે સુંદર ચકી કે જિનરાજ કુલદીપક જી૫ક મહાદિકરિપુ જે, શુભલક્ષણલક્ષિત અતિ નિર્મળ જસદેહ ૧ સિંચાણે પક્ષી. ૨ રાજહંસ. ૩ ભાદરવા વદ સાતમ.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy