SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) થે ભવે ભરતે ગિરિતા સમીપ, રથનપુરનયરી અકીર્તિ તિહાં ભૂપ; તસ રાણી તિલા નામ ઉદાર, તસ નદન નામે અમિતતેજકુમાર અમિતતેજ પપદ પામીને લે દીક્ષા તિહાં સાર, છવીસ દિન અણુસણ પાળીને પ્રાણસુર અવતાર હવે છ ભલે રમણીવિયે શુભાપુરી અભિરામા, તિમિતસાગર નામે તિહાં રાજા વસુંધરા તસ રામા છે ૪ it તસ સુત અપરાજિત નામે કચનકાય, ચોરાશીપુરવલાખ વરસનું આય; બળદેવ થઇને સેલસહસવૃપ સાથે, લીયે સંયમ વિધિશું સુંદરસૂરિને હાય. ગૂટક હાથે સયમ પાલી સુધો સાતમે ભવે થયા ઇંદ, બારસમે વેલેકે પામ્યા પૂરણ પરમાણંદ આઠમે ભાવે મગલાવતીવિજયે રલસચયા નગરી, ક્ષેમકરતીર્થકર રાજા રનમાલા તસ અઘરણી. ૫ તસ અગજ સેહે શીવજયુધ નામ, અનુક્રમે ચકિપદ તિહાં પામ્યા અભિરામ, વ્રત લેઈ અણસણ પાદપેપગમ કરે નવમે ભવે ત્રીજે રૈવેયકે સુર હાઈ સુરઇ દશમે ભલે વિજયે પુષ્કલાવતીમાં સેહે, પરીકિણીનગી અતિરડી સુરનરના મન મહે; થરથતીર્થંકર તિહાં રાજા પ્રિયમતી તસ રામા, તસ સુત સુંદર સહજસાભાગી મેઘરથ ઇતિ નામા. d ૬ II 1 એકદન પરશસે સધર્માધિપ ઈંદ, મેઘરથ સમ બીજે નહિ કેઇઅવરનરિક ૧ દશમા દેવલે ૨ આ. ૩ શ્રી. ૪ પુત્ર.
SR No.007271
Book TitlePrachin Stavan Ratna Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Muktivimal Gani
PublisherJamnabhai Bhagubhai Shreshthi
Publication Year1917
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy