________________
૨૬
ચાર ગતિનાં કારણો રહી શકે; પણ સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે ખરો ? હૈયે ધર્મ તે રાખવા જ એવું શીખ્યા?
આપણે સૌએ અહીંથી મરીને સદ્ગતિમાં જવું છે અને દુર્ગતિમાં નથી જવું, એ તે ચક્કસ છે ને? કેમ કે-આપણને ડર છે કે જે અહી ચૂક્યા, દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું અને અથી ગતિમાં જવું પડ્યું, તે ત્યાં પ્રાયઃ ધર્મ સામગ્રી નહિ મળે, સુખ પણ નહિ મળે અને દુઃખને ટાળવા માગીશું તે ય દુઃખને ટાળી શકીશું નહિ! માટે આપણે અહીં સાવ ચેતીથી જીવવું છે, આ વાત તે તમે નક્કી કરી લીધી ને? તમે ઘેર જશો અને કુટુંબ પૂછશે, તે શું કહેશે? મેટે ભાગે કહેવાના નહિ અને કહેવું હશે તે કહેતાં આવડશે નહિ, એવું જ છે ને? આવાને આવા ક્યાં સુધી રહેશે? અહીંથી તમે બહાર નીકળે અને કેઈ પૂછે કે-“તમારા સાધુ શું કહેતા હતા?” તે તમે શું કહે ? એવું જે કંઈ પૂછે, તેને તમે કહી શકે છે કે-આજે અમે એવું શીખી આવ્યા કે-જે અમે એ રીતિએ વતીએ તે અમારી દુર્ગતિ. કદી પણ થાય નહિ, સદ્ગતિ જરૂર થાય અને પરિણામે મેક્ષ પણ મળે! એ પૂછશે કે-એવું તે કયું શિક્ષણ તમને મળ્યું?' તે કહેજો કે--અધર્મને સર્વથા ત્યાગ ન થઈ શકે તે ય હેયે ધમ તે જરૂર રાખે. જે અધર્મ ન છૂટે તેને ખટકે રાખવો ને ધર્મને જ કરવાના અને સેવવા! ઉદ્યમ ચાલુ છે પણ તે કેવા પ્રકાર છે?
જે જીવે મેક્ષમાં જાય છે, સગતિમાં જાય છે અગર તે દુર્ગતિમાં જાય છે, તે જીવે ઉદ્યમ કરી કરીને જ મોક્ષમાં,