SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજો ભાગ ૨૩ સમયે થાય, તેની ખબર પડે નહિ ને ? ને આયુષ્યના મધ અમુક સમયે જ થવાના છે, એવી ખખર હાય તા ? તા ય ભવિતવ્યતા એવી હાય તા ભૂલ થઈ જાય. જેમ આંધળા માણસને ગામમાં પેસવું હાય ને ગામને ફરતા કાટ હાય, તે એ શું કરે ? કાટે હાથ દેતા દેતા ચાલે, કે જેથી દરવાજો આવ્યા એની ખખર પડે; પણ એ દરવાજા પાસે આવે ત્યાં નસીબ સજાગે અને ખજવાળ આવે તેા ? એ ખજવાળતા ખજવાળતા ચાલે, એટલામાં દરવાજાના ભાગ જતા રહે અને એ તા પાછો કાઢે હાથ દઈ ને ચાલવા માંડે; એમ બને ને? માટે આયુષ્યના ખંધ કચારે પડશે—તેની ખખર હાય તા ય સાવધ રહેવું પડે, તા આપણુને તેા એની ખખર જ નથી, એટલે કેટલા ખધા સાવધ રહેવું પડે? રાત્રિના સમય હાય, કૃષ્ણ પક્ષ હાય અને ભાદરવા મહિના હાય; એમાં જો વીજળીના મુકે સાયમાં દોરા પરાવવાના હાય, તેા સાવધગીરી કેટલી રાખવી પડે? તેમ જેણે દુર્ગતિમાં જવું ન હાય અને સદ્ગતિમાં જવુ* હાય, તેણે આખી જીંદગી સુધી સાવધગીરી રાખવી પડે. ખાતાં, પીતાં, વેપાર-ધંધા કરતાં અને ભાગા દ્વિક કરતાં પણ સાવધગીરી રાખવી પડે. જે આખી જીંદગીને માટે સાવધગીરી ન રાખી શકે, તેને માટે જ્ઞાની સિવાય કોઈ સદ્દગતિની ખાત્રી આપી શકે નહિ. આયુષ્યના અંધ કયારે પડે ? સ૦ આયુષ્યના બંધ તો જીંદગીના એ ભાગ જાય અને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પડે છે ને ? બધાને આયુષ્યના મધ જીદગીના એ ભાગ જાય
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy