SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજા ભાગ જ્યાં સુખ હાય ત્યાં જવાને ઇચ્છો છો ને ? સંસારના સુખમાં અહુ રાજીપા નથી, જોઈ એ છે તેા મોક્ષ જ, પણ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી મોક્ષની સાધના થઈ શકે અને દુઃખમાં મોક્ષની સાધના કરી શકુ એવું વીય ને ધૈર્યાં નથી, માટે જ સુખવાળા સ્થાનને ઈચ્છો છો ને ? સુખને ભેગવવાને માટે સુખનું સ્થાન જોઈતું નથી, પણ સુખે ધર્મની સાધના કરવાને માટે સુખનું સ્થાન જોઈએ છે ને ? તમે સુખને ઇચ્છો તે ય તમે કેમ પાપથી બચી શકે, એ માટેની આ વાત છે. આ વાતના દરેકે પોતે જ નિણ ય કરી લેવાનો છે. ‹ સુખ જોઈ એ છે, પણ મારે જેવું સુખ જોઈએ છે તેવું સુખ તે મોક્ષ વિના મળે તેમ નથી; મોક્ષની પ્રાપ્તિ મોક્ષના ઉપાય રૂપ ધનુ સેવન કરવાથી જ થઈ શકે છે; અને મોક્ષના ઉપાય રૂપ ધનુ સેવન પ્રતિકૂળ સયેાગેાની વચ્ચે કરી શકાય, એવું મારામાં સત્ત્વ નથી; માટે હું સુખના સ્થાને ઉત્પન્ન થવાને ઇચ્છું છું’–આવા એકરાર તમે પ્રમાણિકપણે કરી શકે, એવી તમારી સ્થિતિ છે ને ? હેંચે ખટક નહિ તા સમજ એ સમજ નથી : ૧૯ તમારે એવા સ્થાનમાં ઉત્પન્ન થવું છે, કે જે સ્થાનમાં સુખ હાય-એમ તમે કહા છે, તેા તમે અહીંથી મરીને એવા સ્થાનમાં ઉત્પન્ન થઈ શકેા, એ માટે જે કાંઈ કરવું જોઈએ, તે કરવામાં તે તમે દત્તચિત્ત છો ને? જવાનુ છે એ નક્કી છે, જ્યાં સુખ હોય ત્યાં જવાનું મન છે—એમ તમે કહા છો અને જ્યાં જવાને ઇચ્છું ત્યાં જવું તે ય મારા હાથની વાત છે, એવા વિશ્વાસ છે! આવેા માણસ અહીં
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy