SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ચાર ગતિનાં કારણો તે સારા સ્થાને જ જવાને ઇચ્છતા હાય ને? સારૂં સ્થાન તે સૌને ગમે છે, પણ આ તેા એવા જ પ્રયત્ન કર્યા કરતા હાય કે–એ એના પ્રયત્નના મળે સારા સ્થાનને પામે ! સ મનને કેળવે તેા એ અને તે? મનને કેળવ્યું છે કે નહિ, એની જ આ વાત ચાલે છે. સુખના સ્થાનની ઇચ્છાને હેતુ તમે એકલુ' મરવાનું છે એમ માના, એના કાંઈ વિશેષ અથ નથી. એ તે એક ને એક એ જેવી વાત છે. સ્થિતિ જ એવી છે કે–મરવાનું છે, એ વાતના નાસ્તિક પણ ઈનકાર કરી શકતા નથી. આપણે તે હતા પણ ખરા, છીએ પણ ખરા અને રહેવાનાં પણ ખરા. આપણે મરવાના, એટલે આપણું અસ્તિત્વ જ સીટી જવાનું છે—એવુંનથી જ. આપણે તા રહેવાના જ, એટલે મરીને આપણે ખીજી કેાઈ ગતિમાં ઉત્પન્ન થવાના. શાથી ખીજી કેાઈ ગતિમાં ઉત્પન્ન થવાના ? કમના ચેગ છે માટે! એ કના સર્જક આપણે છીએ, માટે આપણને લાગે છે કે-જ્યાં જવું હાય ત્યાં જવું એ મારા હાથની વાત છે! તમારે અહીંથી મર્યા બાદ કેવા સ્થાનમાં જવું છે સ જ્યાં સુખ હોય ત્યાં જવું છે. તમે ધારો તા તમે જ્યાં સુખ હાય ત્યાં જઈ શકે, એવી ખાત્રી છે ને ? દુઃખને સહુવાની શક્તિ નથી અને અનુકૂળતા હોય તેા જ ધમ કરી શકુ એવે નબળા છુ; તેમ જ દુર્ગતિમાં ધર્માંની સામગ્રી દુર્લભ છે ને સદ્ગતિમાં ધર્મ સામગ્રી સુલભ છે, આવું તમે માના છો, માટે તમે
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy