________________
ચાર ગતિનાં કારણે!
४
· નમા સિદ્ધાણું' દ્વારા શ્રી સિદ્ધત્માઓને નમસ્કાર કરવા દ્વારા પેાતાની સિદ્ધ બનવાની અભિલાષાને પ્રમળ મનાવવાને ઈચ્છતા હાય, એવા તે બહુ ચેડા છે. સંસાર અસાર છે, એવુ અનન્તાનન્ત જ્ઞાનિ કહી ગયા છે; સાકથિત શાસ્ત્રોમાં પણ ઠામ ઠામ એ વાતેય લખાએલી જ પડી છે કે સંસાર અસાર છે; ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કમાયેલા ધર્મના પ્રચારક મહાત્માએ પણહુંમેશાં · સ`સાર અસાર છે ’–એમ નિરૂપે છે; અને તમે પણ એ વાત અનેકાનેક વાર સાંભળી છે કે–‘ સસાર અસાર છે. ' · સ`સાર અસાર છે ?–એવી વાત સાંભળતાં સાંભળતાં તે, તમારામાંના કેટલાકાની જીંદગી પૂરી થવા આવી ને ? છતાં ‘ સંસાર અસાર છે ’–એ વાત દિલમાં એડી ખરી ? સંસાર પ્રત્યે ઉદ્વેગ જન્મ્યા
"
ખરે ? સંસારથી છૂટવાને માટે મેાક્ષને મેળવવાની તાલાવેલી જાગી ખરી ? જો ના, તેા તમે સ`સાર અસાર છે’–એ વાતમાં શું જોઈને હા પાડેલી ? રાજ · સંસાર અસાર છે –એમ બેલાય અને તેમાં તમે પણ રાજ જી ' કહીને હુ! પાડેલી, તેા તમે તેમાં સમજેલા શું ?
:
,
,
L
સુદ્ર શાસ્ત્ર સાચું જ કહે—એવી શ્રદ્ધ, એટલે એમાં હા પાડેલી. શાસ્ત્ર સાચુ' જ કહે—આવી શ્રદ્ધાથી જે હા પાડે, તેને જો એ વાત પેાતાના હૈયામાં જચે નહિ, તે તેથી શું થાય ? શાસ્ત્ર સસારને અસાર કહે છે અને મને સ`સાર અસાર લાંગતા નથી, તે તેનું કારણ શું? શાસ્ત્ર કદી પણ ખાટુ કહે નહિ અને સંસાર અસાર છે એમ મારૂ હૈયું કબૂલ કરતું નથી, તેા મારામાં કયી ખામી છે ?”—એવા વિચાર તા આવે ને? · શાસ્ત્ર જેને અસાર કહે, તેના મને જો રસ
'