________________
બીજો ભાગ
સિદ્ધો કેવા અને હું કે?”—એ વિચાર કદી પણ ન આવે? શ્રી સિદ્ધો એટલે તે આત્માઓ, કે જે આત્માઓએ કષાયેના અને ઇન્દ્રિયના વિજેતા બનીને પિતાના મોક્ષપર્યાયને પ્રગટ કર્યો, એમ થાય ને? સંસાર શું અને મેક્ષ શું, એ જેને બરાબર સમજાયું હોય, તેનામાં પોતાના માક્ષસ્વરૂપને પ્રગટ કરવાની ઈચ્છા જોરદાર હેય, એમાં શંકા ખરી? શ્રી સિદ્ધોને નમસ્કાર કરતે જાય અને “ક્યારે હું પણ એ તારકેના જે બનું –એમ થાય ને? સમજપૂર્વક શ્રી નવકાર મંત્રને ગણનાર તે, એમ જ કહે ને કે-“મારે મેક્ષ જોઈએ છે, માટે જ હું નવકાર મંત્રને ગણું છું!”? કેઈ કહેશે કે
પણ મેક્ષ જોઈએ છે, એનું કારણ શું?” તે એ કહે ને કે-“આ સંસારથી હું ઉદ્વિગ્ન બની ગયું છું !”? કઈ કહેશે કે-“સંસારથી ઉદ્વિગ્ન બનવાનું કારણ શું? ” તે આ કહે કે-“સંસારના સુખમાં પણ કાંઈ સાર નથી; સંસારના સુખની ઈચ્છા પણ દુઃખનું કારણ છે!” શાસ ખેટું કહે નહિ અને મને જચતું નથી તો તેનું કારણ
શું?”—એમ થાય ને? પણ આ જાતિની સ્થિતિ “નમે સિદ્ધાણું ” બેલનારા. એમાંથી પણ ઓછા છની છે. એ સ્થિતિને પેદા કરવાને માટે, પાયાથી વિચાર કરવો જરૂરી છે. રેજ ધર્મક્રિયા કરનારાઓમાં પણ ઘણું એવા છે, કે જેમને સંસાર ખરાબ સમજ નથી! “સંસાર ખરાબ છે ”—એવું ઘણાઓને દુઃખ આવે ત્યારે તે લાગે છે; પણ “સુખના કાળમાં પણ સંસાર ખરાબ છે”—એવું જેમને લાગતું હોય અને એથી જેઓ
-
-