SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ચાર ગતિનાં કારણો પણ સ્વામી બનાવી દે. સ૦ આભિનિવેશિક મિથ્યાત્વની માન્યતામાં અને સાંયિક મિથ્યાત્વની માન્યતામાં ભેદ શા ? સાંશયિક મિથ્યાત્વમાં તા, ભગવાન શ્રી જિનેશ્વરદેવેાના વચનની પ્રમાણિકતાના સંબંધમાં જ સંશય પેદા થયા છે, જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વમાં તે, સંશય નથી પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાના વચનના ખાટાપણાને લગતા નિણૅય છે. સ્વ–રસવાહિતાને અગે એવા નિણ ય કે—આ અર્થ જ સાચા, પછી ભલે તે શાસ્ત્રથી ગમે તેટલેા માષિત થતા હોય.’ સ૦ સ્વ–રસવાહિતા શું ? સ્વ એટલે પોતાના, તેના જે રસ, તેનુ વહન ! હૈયામાં ‘હું’પણાની જ આગેવાની ! એ ન જોઈએ. આગેવાની કાની જોઈએ ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાની! એ તારકાએ જે કાંઈ પ્રરૂપ્યું છે તે તેમ જ છે; એ મને ન સમજાય, તે ખામી મારી; એનાથી ઊલટા ખ્યાલ આવે ને મારામાં સંશય પેદા થાય, તેા એ ખામી મારી; પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ જે પ્રરૂપ્યું છે તે સાચું જ છે, એમાં શકા નહિ ’–આ વિચારણાને, હૈયામાં ખૂબ ખૂબ રૂઢ બનાવી દેવી જોઈ એ જ્યાં સુધી જીવને પાતાની અલ્પતાનુ અને ભગવાન શ્રી જિનેશ્વ રહેવાની અનંતગુણી મહત્તાનુ ભાન જીવતું રહે છે, ત્યાં સુધી તે જીવ, મિથ્યાત્વથી સહેલાઈથી બચી જાય છે; પણ જ્યારે જીવ પોતાની અલ્પતાને વિસરી જાય અને પોતાની જ મહત્તાની કલ્પના કરવા માંડે, ત્યારે માન કષાય, એ કામ કરે છે કે એવા જીવને ધકેલતાં ધકેલતાં છેક ત્યાં સુધી પણ કૈલી જાય કે-હું સાચા અને ભગવાન શ્રી જિનેશ્વરદેવા
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy