SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ કહે છે કે-જે તું મારૂં બધું દેવું માંડી વાળતે છે, તે તને આ આપી દઉં !' દેવું કેટલું? એક રૂપીઆનું! એના બદલામાં મળતું હતું શું? મણિ. પણ આ તે વાણિયે ! આવો દેણદાર પિતાના લેણામાંથી સાવ છૂટી જાય, તે વાણિયાને પરવડે? વાણિયે કહે છે કે આખે રૂપીએ તે નહિ, પણ અડધે રૂપીએ. માંડી વાળું !” રબારી કહે છે કે-“માંડી વાળવો હોય તે આખે રૂપીએ માંડી વાળ, નહિ તે ભલે રહ્યું દેવું ઊભું ! મારે પથરે નથી આપવો. ઘરે કરવું તે રાજી થશે!” વાણિયો કહે છે કે “ના, એ તે બને જ નહિ. આટલા પથરામાં તારે આખો રૂપીઓ લઈ લે છે?” | રબારી પણ હઠે ચડ્યો અને કહી દીધું કે–બતે જા, તને નથી આપે. ” અને એણે તે, એમ કહીને ચાલવા પણ માંડયું. રબારી રસ્તે ચાલ્યા જતું હતું, ત્યાં વળી એને એક બીજે માણસ મળે. એણે રબારીને પૂછયું કે-“આવો સુંદર પથરે કયાંથી લાવ્યા ?” આ કહે-જંગલમાંથી જડયો. - .. " પેલાએ પૂછ્યું કે-“તારે આને વેચવો છે? ” . રબારીએ પૂછયું કે આપીશ?” પેલે પણ હુંશીયાર હતે. એણે કહ્યું કે તારે જે લેવું હેય તે કહે તું કહે તે તને આપું!? રબારી કહે કે-જે, પેલા વાણિયાને મેં એક રૂપીઆમાં આપી દેવાનું કહ્યું હતું, પણ એને અડધે રૂપીએ આપવો
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy