SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ ૪૯ શેાધમાં પડે, તેની દશા કેવી હેાય ? જે ભયભીત અને, તેને - ભયથી અચાવનારનું શરણ સ્વીકાર ’–એમ કહેવું પડે નહિ. એ જ શરણને માગે. એક કુતરાની પાછળ ખીાં કુતરાં પડ્યાં હોય છે, ત્યારે ભયભીત બનેલું કુતરૂં, કેવી રીતિએ ઘરમાં પેસી જાય છે અથવા જ્યાં રક્ષણ દેખાય ત્યાં કેવું લપાઈ જાય છે ? અને તમે શરણુ ન આપે અને કાઢવા મથા, તેા ય પાછળ પડેલાં કુતરાંના એને એટલેા બધા ભય લાગેલા હોય છે કે—એનું ચાલે ત્યાં સુધી તે એ ખસે નહિ. સંસારને આપણને એવા ભય લાગ્યા છે ખરા ? ‘ ભગવન્ ! સંસારથી તાર, સંસારથી તાર | '–એવું આપણે ખાલીએ છીએ ખરા, પણ હૈયામાં આપણને સંસારને ભય ખરા ? સંસારના ભય હાય અને ‘ દેવ-ગુરૂ-ધર્મ સિવાય મારે માટે કોઈ શરણ લેવા ચેાગ્ય નથી ’–એમ લાગ્યું હોય, તા કહા ! શ્રી નમ્રુત્યુણુંમાં ભગવાનને શરણના દાતા તરીકે પણ સ્તન્યા છે, પણ ખૂલાસા કર્યાં છે કે– ભવથી ભયને પામેલા જીવેાને શરણનું દાન કરનારા !' ભગવાન પણ તેને જ શરણુ આપી શકે, કે જેને સંસારના ડર લાગ્યા હેાય. ભવના ડર લાગ્યા વિના તા, ભગવાન પણ શરણ આપી શકે નહિ; એટલે, આપણે જો શ્રી વીતરાગનું શરણુ જોઈતું હોય, તા આપણને ભવને ડર લાગવા જોઇએ અને ‘ ભવથી ઉગારનાર આ જ છે’–એમ પણ લાગવું જોઇએ. એ વિના, શ્રી વીતરાગનું શરણ મળે શી રીતિએ ? સ૦ આધથી પણ ભવતા ડર તા ખરા. આઘે આઘે પણ સંસારના ડર લાગ્યા હોય, તેા સંસારથી છૂટવાની ઈચ્છા થયા વિના રહે જ નહિ. ભવના ડર, એટલે ૪
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy