SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ પહેલા ભાગ કે–પિતાની ચરણસેવામાં રહેવાને ઇચ્છતા છેાકરાઓ હતા. આ કાળમાં, એવી આશા રાખવી એ વધારે પડતું છે ને ? તમારા છેારા તમારી ચાકરી કેટલીક કરે છે, તેને તમને તે અનુભવ છે ને ? માટે, ખીજી મધી વાતેાને જવા દઇને, સુખી માણસાએ પેાતાના હૈયાને તપાસવાની જરૂર છે કેમને આમાં ઉત્સાહ આવતા નથી, તેમાં ખરૂં કારણ શું છે? એમને લાગશે કે-ખામી અમારા હૈયાની જ છે. એ કારણે સેવાય તેા ય રસ ન આવી જાય, તેની તકેદારી રાખવી જોઇએ ઃ આજે તા, ઘણે ભાગે મન એવું છે કે-કેાઈ ખેલાવે નહિ તે ય જવાનું મન થયા વિના રહે નહિ. મનમાં આજે ઘણી ભૂતાવળ પેસી ગઇ છે. નરકનું કારણ પણ સુખનું કારણ લાગ્યા કરે, તે એ કાંઈ જેવી-તેવી ભૂતાવળ છે ? પછી, અન્તકાલે ય સમાધિ આવે શી રીતિએ ? દિલથી વાસિરાવી શકાય શી રીતિએ ? આ તો જાણે સુખી માણસાને માટેની એક વિશિષ્ટ વાત થઈ. આજે એવી નિવૃત્તિ ન લઈ શકે, તા ય મનને તે સુધારવું જ પડશે. દુઃખથી તથા દુર્ગતિથી અચવું છે–એ વાત જેમ તમારે મન નક્કી છે, તેમ જ્ઞાનિ ક્રમાવે છે કે—એ વાતે ય નક્કી જ છે કે-મનને સુધાર્યા વિના, દુઃખથી ને દુર્ગતિથી બચી શકાશે જ નહિ. દુઃખથી અને દુર્ગતિથી બચવાના, સૌથી સારા ઉપાય, એ છે કે-દુખનાં તથા દુર્ગતિનાં કારણેાને સર્વથા તજી દેવાં; પણ એ ન ખની શકે, તે જેટલા પ્રમાણમાં એ કારણેાને તજી શકાય, તેટલા પ્રમાણમાં એ કારણેાને તજવાં અને જે કારણેાને હાલ તજી
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy