SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ચાર ગતિનાં કારણે એક વાર, એ બને નેકરે એકલા બેઠા બેઠા વાત કરતા હતા. તેમાં પોતાના શેઠની વાત નીકળી. બન્ને જણા વિચારવા લાગ્યા કે આપણું શેઠ બહુ ભાગ્યશાલી ! આપણું શેઠના ત્રણે ય કાલ સારા! કેમ કે પૂર્વ ભવમાં આપણા શેઠે સારાં કાર્યો કરેલાં, એટલે આ ભવમાં આપણું શેઠ પુણ્ય ભેગવટે કરી રહ્યા છે અને આ ભવમાં શેઠ એવાં કાર્યો કરે છે, કે જેથી તે આવતા ભવમાં પણ સુગતિને પામીને સુખને જ ભેગવનારા બનવાના!” પિતાના શેઠને અગે, આ વિચાર કરવાની સાથે, એ બનેએ પિતાને વિચાર પણ કર્યો અને તે એવા પ્રકારને વિચાર કર્યો કે “આપણે પૂર્વે કાંઈ સારું કરેલું નહિ, એટલે આ ભવમાં આપણું આવી સ્થિતિ છે અને આ ભવમાં પણ આપણે કાંઈ સારું કરી શકતા નથી, એટલે આપણે આવતે ભવ પણ નકામે જ નિવડવાને છે!” પિતાના બન્ને નકર અંદર અંદર આ વાત કરતા હતા, તે ભાગ્યવશાત્ શેઠના કાને પડી ગઈ. પિતાના નેકરની આ - વાતને સાંભળીને, શેઠને થયું કે-“જી લાયક છે. આવા જીને જે ચોગ્ય સામગ્રીને વેગ કરી આપે છે, તે જરૂર આ જી ધર્મને પામી જાય !” શેઠે આ વાત ધ્યાનમાં રાખી લીધી અને ચેમાસીને દિવસ આવ્યો, એટલે શ્રી જિનમંદિરે પૂજા કરવા જતાં, શેઠે પિતાના એ બને નેકને સાથે લીધા. કરેને શ્રી જિનમન્દિરે લઈ જવા હતા, એટલે એમને પણ શેઠે ઠીક ઠીક વસ્ત્રાદિ પહેરાવ્યાં અને પછી કહ્યું કે-“ભગવાન શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરવાને માટે, તમે આ પુષ્પને ગ્રહણ કરે!” એ વખતે, પેલા બન્ને જણા કહે છે કે-એ તે જેનાં
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy