SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ચાર ગતિનાં કારણો વિરાધના કરવામાં છે. દદી દવા ન ખાય એમાં દર્દીિને નુકશાન જરૂર છે, પણ દવા લે અને ચરી પાળે નહિ, કુપને સેવવા માંડે, તે જે દવા દર્દીને નાશ કરવાને સમર્થ હતી, તે જ દવા દઈને ખૂબ ખૂબ વધારી મૂકે-એવા રૂપે પરિણમે. ધર્મના સાચા દાતાઓ દયાળુ હોય છે. કેઈને પણ નુકશાન થઈ જાય નહિ અને થાય તે લાભ જ થાય, એવી એ તારકેની મને વૃત્તિ હોય છે. આથી, લાયકને ધર્મ દે-એમાં જેમ સ્વ –પરને ઉપકાર છે, તેમ નાલાયકને ધર્મ નહિ દેતાં લાયકાત કેળવવાનું કહે, એમાં પણ સ્વ-પરને ઉપકાર જ છે. “ચરી નહિ પાળે તે એ મરશે, એમાં મારે શું?, હું તે દવા સારી આપું અને પથ્યાપથ્ય કહી છૂટું –આવું દયાળુ વધ ન કહે દયાળુ વૈદ્ય કુપગ્યને અણગમે ન જુએ અને દર્દી કુપ જ સેવવાને છે એમ લાગે, તે દવા ન આપે; કેમ કેબને તે દર્દીિને સાજો કરે છે, પણ દવા આપીને એને વહેલ. માર નથી. તેમ જેને સંસાર માટે નહિ પણ મોક્ષને માટે જ ધર્મ કરવાની ઈચ્છા હોય અને જેનામાં “ભવિષ્યમાં પણ વિષયાભિલાષાદિથી પીડાઈને ધર્મ મૂકાય તો ય તેમાં હરકત જેવું નથી—આ ભાવ ન હોય, એને જ ભગવાને બતાવેલા આ ઔષધનું સેવન, મોક્ષ રૂપ આરેગ્યને આપનારું નિવડે છે. બાહોશ ધર્મદાતા પણ છેતરાય એ બને? ધર્મનો અથ મુગ્ધ હોય તે ચાલે, પણ ધર્મને દાતા મુગ્ધ બને, એ ચાલે નહિ. ગ્યાયેગ્યતા જુએ નહિ અને ઉંધું ઘાલીને ધર્મ જેને–તેને દઈ દે, પછી કહે કે- આપણે તે ધર્મ જ દીધું છે ને?”_આવું ધર્મદાતા તરીકેની જવા
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy