SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ( ચાલ્યા કરે છે. - પ્રથમથી જ આદર્શની મુખ્ય તારૂપ વિચારધારા, તત્ત્વજ્ઞાનનો રસ, કુળધર્મનો અપક્ષપાત, મધ્યસ્થતા, સાંપ્રદાયિક ધર્મ પ્રત્યેના આકર્ષણ તથા અંધશ્રદ્ધાના અભાવરૂપ સદ્ગુણો સાથે તે જૈન દર્શન પરત્વે ક્યા પ્રકારે આકર્ષણ થયું તે પણ અત્ર દૃષ્ટવ્ય છે. એક વખત મુંબઈમાં પેઢી ઉપર બેઠી છે, તેવામાં સાથે કામ કરવાવાળા એક સગૃહસ્થ . આવી. હાથ જોડીને ક્ષમા માગે છે. ત્યારે આશ્ચર્ય સાથે ક્ષમા માંગવાનું કારણ પૂછે છે અને એ ત્યારે જાણવા મળે છે કે જૈન ધર્મમાં આ પ્રકારે આખા , વર્ષ દરમ્યાન જો કોઈપણ પ્રકારે એકબીજા પ્રત્યે દોષ થયો હોય તો તેની ક્ષમા માંગવામાં આવે છે. સાનંદાશ્ચર્ય છે. સાથે જૈનદર્શન પ્રત્યે અહોભાવ જાગે છે અને આકર્ષણ ) થાય છે અને રાણપુરના બાળપણનો દિવસ યાદ આવે , છે; ત્યાં પણ જૈન ધર્મીના ઘરમાં કેવા પ્રકારની રીતિનીતિ હોય છે તે તાદૃશ્ય થાય છે. અગાઉ રાણપુરમાં , એક દિવસ એક જૈન ધર્મીના ઘરમાં જવાનો પ્રસંગ ઊભો છે" થયો હતો. ત્યાં છાણા ભેગા કરેલા હતા તેમાંથી રસોઈના કામ અર્થે છાણા કાઢવામાં આવે છે અને તાપણાંમાં મુકતા પહેલા ખંખેરીને જુએ છે કે કોઈ જીવાત આદિ ઉંમર વર્ષ - ૧૯ તો નથી ? આ જોઈને એમ થયું હતું કે જૈન દર્શનમાં નાનામાં નાના જીવની હિંસા ન થાય તેની પણ કેટલી ડ તે કાળજી રાખવામાં આવે છે !! અહો ! પુત્રના લક્ષણ પારણાંમાંથી એ કહેવત અનુસાર જેમના , એ થકી સમસ્ત જિનશાસનની પ્રભાવના થવાની છે એવા આ પવિત્ર આત્માને ગુણ પ્રત્યે પ્રમોદ હો આવે છે. આમ જૈનદર્શન અને કુળધર્મને તુલનાત્મક દૃષ્ટિકોણથી જોવાનું સહજ બને છે. જેને આ મુંબઈમાં અતિશય કામકાજનું દબાણ તથા સખત પરિશ્રમના કારણે સ્વાથ્ય કથળે છે અને એ હા મુંબઈ છોડી દઈ ભાવનગર આવે છે અને ભાવનગરમાં એક સબંધીની પેઢીમાં નોકરીએ ન રહી જાય છે. હી પરંતુ ભાવનગરમાં તત્ત્વજ્ઞાનના રસને પોષણ નહીં મળતું હોવાને કારણે તેની ક્ષતિ છે (ા લાગ્યા કરે છે. કોઈ સત્સંગ નથી મળતો, કોઈ તત્ત્વજ્ઞાનની વાત કરવાવાળુ પણ નથી દેખાતુ છે" હી તે કારણે મન ઉદાસ રહ્યા કરે છે. પરંતુ જેનો આત્મા ખરેખર આ પરિભ્રમણથી છૂટી જવાનો "જ છે તેનાથી સત્ય કેટલા દિવસ દૂર રહી શકે ? શું ભાવના સાથે કુદરત બંધાયેલી નથી ? "
SR No.007191
Book TitleAnubhav Sanjivani
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year1999
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy