________________
मोत्तूण कुडिलभावं णिम्मलहिदयेण चरदि जो समणो । अज्जवधम्मं तइयो तस्स दु संभवदि णियमेण ॥७३॥
कौटिल्य छोड मुनि चारित पालता है, हीराभ सा विमल मानस धारता है । सो तीसरा परम आर्जव धर्म पाता, है अन्तमें नियमसे शिवशर्म पाता ।।७३||
કૌટિલ્ય છોડી મુનિ ચારિત ધર્મ પાળે, ચિત્ત પારદર્શી નિત જે અવધારી રાખે
તે તૃતીય ધર્મ આર્જવમહિં નિત્ય રાચે | શિવ સૌખ્ય પામી નિજ આતમને ઉગારે. ૭૩
__ अर्थ- मनस्वी (शुभविचारवाला) प्राणी कुटिलभाव वा मायाचारी परिणामोंको छोडकर शुब्द हृदयसे चारित्रका पालन करता है, उसके नियमसे तीसरा आर्जव नामका धर्म होता है। भावार्थ- छल कपटको छोड़कर मन वचन कायाकी सरल प्रवृत्तिको आर्जव धर्म कहते हैं।
જે શ્રમણ કુટિલભાવ અથવા માયાચારનાં પરિણામોને છોડીને શુદ્ધ હૃદયથી ચારિત્રનું પાલન કરે છે, તેને નિયમથી આર્જવધર્મ હોય છે.
७८ बारस अणुवेक्खा