________________
સ્વાધ્યાય સંચય : ૪૨૫
શ્રીમદ્ શ્રી ગુરુરાજનો, લહ્યો માર્ગ મેં આય; લૂંટાવું નહિ લોકથી, જીવન આપ પસાય. જિન શુદ્ધાતમ નિમિત્તશું, પામી જે નિજ જ્ઞાન; તિન સંજીવન મૂર્તિકું, માને ગુરુ ભગવાન.
દેખો યારોં અજબ તમાસા, ફિર વખત નહીં આને કા; રામનામ કા લેનાદેના, હાટ ભર્યા સબ સંતો કા. ટેક. સદ્ગુરુ મેરા મોદી પુરાના, ભર્યા કિરાણા જ્ઞાનોં કા; સોદા કર લો રોકડ પાયો, નહીં નહીં કામ ઉધારા કા. દેખો. ૦ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ઉઘાડી, થઈ લ્યો જીવન મુક્તિ કા; ખોલ દયા કોઈ લે લો યારો, યે સોદા નહીં મિલને કો દેખો. પ્રેમતરાજ તોલો યારો, ભુરા પારડા ભક્તિકા; મન ભર તોલે પૂરા સાંઈ, સચ્ચા તોલ ગુરુ ઘટ કા. દેખો. ૦ મેરા નરહર નાથ ગુસાંઈ, બનિયા સાહેબની ગુનકા; હમાલ મહીપતિ ખડા પસર, પલ્લા યારો લેને કા. દેખો. ૦
–
–
ઓ પ્રાણપતિ ૦
કાયા અને જીવનો સંવાદ કાયા જીવને કહે છે રે, ઓ પ્રાણપતિ! લાડ તો લડાવ્યા સારા, કદી ન કર્યા ટુંકારા;
આજ તો રિસાણા ખારા રે. ભેળા બેસીને જમાડી, બાગબગીચા ને વાડી;
ફેરવી બેસાડી ગાડી રે. અત્તર ફૂલેલ ચોળી, કેસર કસુંબા ઘોળી;
રમ્યા રંગ રસ રોળી રે.
ઓ પ્રાણપતિ ૦
ઓ પ્રાણપતિ ૦
૧૫ સ્વાધ્યાય સંચય