________________
૨૯૨ : સ્વાધ્યાય સંચય
અજબ રંગીલા ખારા, અકળ અલક્ષ્મી ન્યારા. પરમ સનેહી માહરી, વિનંતિ એ આંકણી. અંતરજામી વાલહા, જોવો મીટ મિલાય; સા ૦ ખિણમહસો ખિણમાંહસો, ઇમપ્રીતનિવાહો કિમ થાય? સા અ ૦૨ રૂપી હો તો પાલવ ગ્રહું, અરૂપીને શું કહેવાયસારુ કાન માંડ્યા વિના વારતા, કહોનેજી કેમ બકાય? સા અ ૦૩ દેવ ઘણા દુનિયામાં છે, પણ દિલમેળો નહિ થાય; સા ૦ જિણ ગામે જાવું નહીં, તે વાટ કહો શું પુછાય? સા અ ૦૪ મુજ મન અંતમુહૂતનો, મેં ગ્રહ્યો ચાલતા દાવ; સા ૦ પ્રીતિ સમે તો જુઓ કહો, એ તો સ્વામી સ્વભાવ. સા અ ૦૫ અંતર શ્યો મળિયા પછે, નવી મળીએ પ્રભુ મૂલ; સા . કુમયા કિમ કરવી ઘટે, જે થયો નિજ અનુકૂળ? સા અ ૦૬ જાગી હવે અનુભવદશા, લાગી પ્રભુશું પ્રીત; સા , રૂપવિજય કવિરાયનો, કહે મોહન રસરીત સા અ ૦૭
[૨] મુજ અરજ સુણો મુજ ખારા,
સાચી ભક્તિથી કિમ રહો ન્યારા રે સનેહી મોરા, કુંથ જિસંદ કરુણા કરો. હું તો તુમ દરિસણનો અરથી,
ઘટે કિમ કરી શકે કરથી રે? સ. થઈ ગિરૂઆ એમ જે વિમાસો,
તે તો મુજને હોય છે તમાસો રે. સ૦ મું - ૨