________________
સ્વાધ્યાય સંચય : ૨૭૫
ચૂપશું છાના હો સાહિબા ન બેસીએ,
કાંઈ શોભા ન લહેશો કોય; ગિ - દાસ ઉદ્ધારો તો સાહિબાજી આપણો,
ન્યું હોવે સુજશ સવાય. ગિ સા ૦ ૩ અરુણ જો ઊગે હો સાહિબાજી અંબરે,
નાશે તિમિર અંધાર; ગિ અવર દેવ હો સાહિબાજી કિંકરા,
મિલિયો તું દેવ મુને સાર. ગિ. સા. ૪ અવર ન ચાહું તો સાહિબાજી તુમ છતે,
જિમ ચાતક જળધાર; ગિ ૦ ખટપદ ભીનો હો સાહિબાજી પ્રેમશું,
તિમ હું યમઝાર. ગિ૨ સા૫ સાતરાજને હો સાહિબાજી અંતે જઈ વસ્યા,
શું કરીએ તુમ પ્રીત; ગિરા નિપટ નિરાગી હો જિનવર તું સહી,
એ તુમ ખોટી રીત. ગિ, સા ૦ ૬ દિલની જે વાતો હો કિણને દાખવું?
શ્રી વાસુપૂજ્ય જિનરાય; ગિ ખીણ એક આવી હો પંડજી સાંભળો,
કાંઈ મોહન આવે દાય. ગિ ૦ સા ૦ ૭