________________
૨૭૨ : સ્વાધ્યાય સંચય
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન શ્રેયાંસ જિન સુણો સાહિબા રે, જિનજી!
દાસણી અરદાસ દિલડે વસી રહ્યો; દિ ૦ દૂર રહ્યા જાણું નહીં રે, જિન પ્રભુ તુમારે પાસ. દિ૦ ૧ હરિમૃગને જે મધુરતા રે, જિન મોરને પીંછકલાપ; દિo દૂર રહ્યા જાણું નહીં રે, જિન - પ્રભુ તુમારે પાસ. દિ ૦ ૨ જળ થળ મહિયલ જોવતાં રે, જિ. ચિંતામણિ ચઢયો હાથ, દિવ્ય ઊણપ શી હવે માહરે રે, જિ નિરખો નયણે નાથ. દિ૦ ૩ ચરણે તેહને વિલગીએ રે, જિ. તેહથી સીઝે કામ; દિવ્ય ફોગટ શું ફેરો તિહાં રે, જિ. પૂછે નહિ પણ નામ. દિ - ૪ કુડો કલિયુગ છોડીને રે, જિ. આપ રહ્યા એકાંત; દિ ૦ આપોપું રાખે ઘણા રે, જિ પર રાખે તે સંત. દિ. ૫ દેવ ઘણા મેં દેખિયા રે, જિ. આડંબર પટરાય; દિ ૦ નિગમ નહિ પણ સોડથી રે, જિ. આઘા પસારે પાય. દિ. ૬ સેવકને જો નિવાજીએ રે, જિ. તો તિહાં સ્થાને જાય; દિo નિપટ નિરાગી હોવતાં રે, જિ. સ્વામીપણું કિમ થાય. દિ ૦ ૭ મેં તો તુમને આદર્યો રે, જિ. ભાવે તું જાણ મ જાણ; દિ ૦ રૂપવિષે કવિરાયનો રે, જિ. મોહન વચન પ્રમાણ. દિ ૦ ૮
બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન, વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે. વાસુ ૧