________________
સ્વાધ્યાય સંચય : ૨૫૩
ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલ્લર, હો રતિ પામે મરાળ કે, સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતર્ક બાળ કે.
અજિત ૦ ૨ કોકિલ કલકૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઓછાં તરુવર નવિ ગમે, ગિરઆશું હો હોયે ગુણનો ખાર કે.
અજિત ૦ ૩ કમલિની દિનકર-કર ગ્રહે, વલી કુમુદિની હો ધરે ચંદ્રશું પ્રીત કે; ગીરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા.
નિજ ચિત્ત કે. અજિત ૦ ૪ તિમ પ્રભશું મુજ મન રમ્યું, બીજાશું હો નવિ આવે દાય કે; શ્રી વિજય સુગુરુતણો, વાચક જશ હો નિત નિત.
ગુણ ગાય છે. અજિત ૦ ૫ —— —— —
(૩) શ્રી મોહનવિજયજીકૃત સ્તવન અજિત અજિત જિન અંતરજામી, અરજ કરું છું પ્રભુ શિર નામી; સાહિબા સસનેહી સગુણજી, વાતલડી કહું કહી –સાહિબા - ૧ આપણ બાળપણાના સ્વદેશી, તો હવે કેમ થાઓ છો વિદેશી? સાહિબા . પુણ્ય અધિક તુમે હુવા જિગંદા, આદિ અનાદિ અમે તો બંદા –સાહિબા - ૨
૧. છીછરું પાણી. ૨. હંસ. ૩. પાર્વતી. ૪. શંકર. ૫. હરિ-વિષ્ણુ ૬. લક્ષ્મી.