________________
૧૯૮ : સ્વાધ્યાય સંચય
લગની તો સદ્ગુરુ શું લાગી, જે તન મન ધન આશા ત્યાગી સાંભળ વાત કરું સાહેલી કીધા રે મેં તો બલિયાજી બેલી. માથું રે પહેલું પાશંગમાં મેલી. લગની તો સુગુ વિના બીજા જ ધારું તેથી તો જીવિત બગડે છે મારું જીતી બાજી હાથે શું હારું. લગની તો ૦ સદ્ગુરુ વિના બીજો જો વરીએ રાજે ચઢી ખરચર કેમ ચઢીએ? એવું જીવ્યાથી ભલું જો મરીએ. લગની તો , ન ડરે એ તો લોકતણી લાજે કે શીર ઉપર રાજેશ્વર ગાજે દેહ ધર્યો પરમારથ કાજે લગની તો ૦ મર્યાદા મેં તો લોકતણી મેટી હેરી રે મેં તો પ્રેમતણી પેટી શ્રી લઘુરાજના સ્વામિને ભેટી. લગની તો
હે કૃપાળુ પ્રભુ આપજો આટલું અન્ય ના આપની પાસ યાચું, સત્ય નિર્ગથતા, નિજ નિર્મળ દશા, શુધ્ધ ચૈતન્યતા, ના ચૂકું હું, સકળ સંસારમાં સાર કંઈ હોય તો, ધ્યેય આ આટલો દઢ ધારું, આપને આશ્રયે, જન્મ જંજાળને, છેદો નિ:શંક નિર્દોષ થાઉં.
હે કૃપાળુ - ૧ સ્વપર ચિંતા કરો, ચિત્ત ચંચળ રહે, ના કરે ધર્મનો મર્મ ધારો, દષ્ટિ મિશ્રાવળી જ્ઞાન મિથ્યા થતા, તેવો પ્રવૃત્તિમાં વૃત્તિ રાચો, તે ત્રણે ટાળીને, સત્ય દર્શન અને, જ્ઞાન સમ્યફ તથા વૃત્ત ધારું, દોષને ટાળીને, ગુણને ધારીને, વિનયથી પુછતા નિત્ય પામું
હે કૃપાળુ ૦ ૨