SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ સદા ઉદ્ઘાટિત સિદ્ધ થાય છે. એ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અનાદિતાનું કથન વિરુદ્ધ પડતુ નથી. આ રીતે અહીં સુધી સાદિસાંત અને અનાિ અનંત શ્રુતજ્ઞાનનું આ વણૅન થયું।સૂ. ૪૨॥ ગમિકાગલિકશ્રુત વર્ણનમ્ “ ને જિ તે નિયં૦ ” ઈત્યાદિ ܕܕ શિષ્ય પૂછે છે-હે ભદન્ત! ગમિક શ્રુતનું શું લક્ષણ છે? 66 '') ઉત્તર-~~~મારમાં દૃષ્ટિવાદનું નામ ગમિક છે. આદિ મધ્ય અને અન્તમાં ફ્રાઈક કોઇક વિશેષતાથી જે એજ પાઠનું ફરી ફરીને ઉચ્ચારણ કરાય છે. તેનું નામ રૂમ છે. જેમ કે સૂત્રના પ્રારભે “ સુયં મે બાઽસંતેનું માયા નવાય ક્ લજી ઇત્યાદિ, એવા પાઠ કહેવામાં આવે છે. એ રીતે મધ્ય અને અન્તમાં પણ એજ પ્રકારના પાઠેનું ઉચ્ચારણ યથાસ'ભવ સમજી લેવું જોઇએ. એ પ્રકારના ગમ જે જે શ્રુતમાં થાય છે તેનું નામ ગમિકશ્રુત છે. આ ગમિકશ્રુત-પ્રાયઃ ખારમાં દૃષ્ટિવાદ અંગ છે. શિષ્ય ક્રીથી પૂછે છે-હે ભદ્દન્ત ! અગમિક શ્રુત શુ છે ? ઉત્તર—કાલિક શ્રુતનુ નામ અગમિક શ્રુત છે, કારણ કે તેમાં ગમિક શ્રુતથી ભિન્નતા રહેલ છે. તે સામાન્ય રીતે આચારાદિ શ્રુતરૂપ હોય છે. ગમિક શ્રુતમાં સૂત્રને પ્રારંભે “ મુય મે બા અંતેળ” આ પાઠ ઉચ્ચારાય છે એજ પ્રમાણે મધ્ય અને આદિમાં ફરીથી આ પાઠનું ઉચ્ચારણુ અગમિક શ્રુતમાં કરાતું નથી, તેથી અગમિક શ્રુતમાં ગમિક શ્રુત કરતાં ભિન્નતા આવે છે. આગમિક શ્રુત અને અગમિક શ્રુતાનુ વણું ન થયું. 66 શ્રી નન્દી સૂત્ર ૨૨૦
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy