SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવનું કારણ છે તે એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે પરિગ્રહનું લક્ષણ મૂચ્છભાવ કહેવાયું છે. આ દશવૈકાલિકના છઠ્ઠા અધ્યયનમાં “મુછા વિજાણો કુત્તો” આ વાકયથી ભગવાને ફરમાવ્યું છે આદર્શ ઘરમાં અંતઃપુર સહિત બેઠેલ ભરત ચક્રવર્તી મૂચ્છભાવરહિત હોવાને કારણે જ પરિગ્રહરહિત મનાય છે. જે એમ ન હોત તે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ શકત નહીં. જે ચલને પરિગ્રહરૂપ માનવામાં આવે તે તથાવિધ રેગાદિકેમાં પુરુષોના ચલના સદ્ભાવમાં ચાન્નિાભાવ હોવાના પ્રસંગથી મુકિતના અભાવને પ્રસંગ માનવે પડશે. કહ્યું પણ છે-- “માન્દ્રાgિ gણીતવીરો તર્ન મુખ્યતે” ઈતિ. વળી મૂછના અભાવમાં પણ વસ્ત્રને માત્ર સંસર્ગ જે પરિગ્રહ મનાય એવી હાલતમાં કે જિનકલ્પી સાધુના ઉપર તુષારપાત પડતાં કે ધર્માત્માપુરૂષ દ્વારા નાખેલું વસ્ત્ર પણ પરિગ્રહરૂપ માનવું જોઈએ પણ એમ મનાતું નથી. તેથી વસ્ત્રને ફકત સંસર્ગ જ પરિગ્રેડરૂપ માની શકાતો નથી, પણ મૂચ્છ જ પરિગ્રહ છે. જ્યારે પરિગ્રહનું આ ચક્કસ લક્ષણ માન્ય થાય છે ત્યારે એ વાત સ્વીકારવી પડશે કે તે મૂછ વસ્ત્રાદિકના વિષયમાં સાધ્વી સ્ત્રીઓને થતી નથી. તેઓ તે ફક્ત તેને ધર્મનું ઉપકરણ માનીને જ ધારણ કરે છે. વસ્ત્ર વિના તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતી નથી, શીતકાળ આદિમાં સ્વાધ્યાય પણ કરી શકતી નથી, તેથી દીર્ઘતર સંયમ પાળવાને માટે યતનાપૂર્વક વસ્ત્રને પરિગ કરતી એવી તેઓ પરિગ્રહવાળી કેવી રીતે માની શકાય? તથા–ચેલને પરિગ્રહરૂપ માનવાથી “જો ળિથળ વ તારુઢ ગમન સાત્તિઆ પ્રકારનો નિર્ગન્થિયાનો જે વ્યપદેશ આગમમાં સાંભળવામાં અને જોવામાં આવે છે તે ન આવો જોઈએ, અને આ છે, તેથી આ શાસ્ત્રીય વ્યપદેશથી એવું જ જાણવા મળે છે કે સચેલ હોવાથી ચારિત્રને અભાવ થતું નથી, તેથી જે વસ્ત્રમાં પરિગ્રહરૂપતા આવતી નથી તે એવું બોલવું કે “ગ્રીન મોક્ષા પરિપ્રદુ વત્વાન્ હૃથવ” “ગૃહસ્થોની જેમ પરિગ્રહયુકત હોવાથી સ્ત્રીઓને મોક્ષ મળતું નથી” એ યુક્તિનું ખંડન થઈ જાય છે, કારણ કે વસ્ત્ર ધર્મનું ઉપકરણ છે, તેથી તે પરિગ્રહરૂપ નથી. આ રીતે એમ કહેવું કે “શ્રીરામેવ જારિત્રવિરોધએટલે કે સ્ત્રીપણું જ ચારિત્રનું વિરોધી છે” તે પણ બરાબર નથી, કારણ કે આ પ્રમાણે જે પણની સાથે ચારિત્રને વિરોધ હોત તે તેમને કેઈ પણ વિશેષતા વિના દીક્ષા આપવાનું જ નિષિદ્ધ હોત, પણ એવું તે છે નહીં. શાસ્ત્રમાં તે ફકત એવું જ લખેલું મળે છે કે “મળી વાઢવા ચ પળ્યાન વધુ” સગર્ભાને તથા બાલવત્સાને એટલે કે નાનાં બાળકવાળીને દીક્ષા ન આપવી જોઈએ. જે સામાન્યતઃ સ્ત્રીઓને દીક્ષાને નિષેધ કરે હોત તે “લ્થીઓ વિષે 7 Mg” શ્રી નન્દી સૂત્ર ૧૦૧
SR No.006474
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy