________________
ભાગ કરે છે તા તે વિષે પણ અમે પૂછીએ છીએ કે ગુરુઓએ ચારિત્રમાં ઉપકારી ગણીને તેમને વજ્રના પિરભાગનો આદેશ આપ્યા કે કોઈ બીજા કારણે વજ્રના પરભાગ કરવાના ઉપદેશ આપ્યા છે? જો એમ કહેવામાં આવે કે ગુરુએ તેમને વજ્ર પહેરવાના ઉપદેશ એ કારણે આપ્યા છે કે તે ચારિત્ર માટે ઉપકારી છે, તે પછી તેમણે તે ઉપદેશ પુરૂષોને કેમ ન દીધા ?. જો એમ કહેવામાં આવે કે તેઓ અમળા છે, તેથી જો નગ્ન રહે તે પુરૂષો તેમના ઉપર બળાત્કાર કરી શકે છે તેથી ચલ વિના તેમના ચારિત્રભંગ થવાની સભાવના રહે છે તેથી ગુરુઓએ તેમને ચારિત્રના ઉપકારી ગણીને ચલરિભાગની આજ્ઞા આપી છે. પુરુષોને આપી નથી. તે પછી આ પ્રકારની માન્યતાથી તમારે મુખે જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે વસ્ત્રના ઉપભાગ ચારિત્રને માટે ઉપકારી છે, તેના સદ્ભાવથી ચારિત્રના અભાવ સિદ્ધ થતે નથી. “ ચત્ ચચોવરિન તત્ तस्याभावहेतुः, यथा घटस्य मृत्पिण्डादि, उपकारि च उक्तरीत्या चारित्रस्य चैलम्, तस्मान्न तत् चारित्राभावहेतुः જે જેનું ઉપકારી હોય છે તે તેના અભાવનું કારણ હાતુ નથી, જેમ મૃત્તિડાક્રિક ઘડાના અભાવનુ કારણ હોતાં નથી. કહેલ રીત પ્રમાણે ચલ પશુ ચારિત્રનું ઉપકારી હોય છે તેથી તે તેના અભાવનું કારણ હેતુ નથી. જો “ અન્યથા આ પક્ષ સ્વીકાર કરવામાં આવે તે તે પણ ખરાખર નથી, કારણ કે '‘ અન્યથા ’” પદથી એ પક્ષ રજુ થાય છે—શું ચારિત્ર પ્રત્યે ચલ ઉદાસીન છે? અથવા ખાધક છે?, જો ઉદાસીન હોય તેા ઉદાસીનના ભાવાર્થ એ છે કે તે ચારિત્રનું સાધક પણ થતુ નથી અને તેનુ ખાધક પણ હાતુ નથી તેથી એ પક્ષ સ્વીકારી શકાય નહીં.
::
,,
જો એમ કહો કે તે ચારિત્રનું માધક છે તેા એમ કહેવું તે પણ મરાખર નથી, કારણ કે જો તે ચારિત્રને માટે ઉપકારી છે તે પછી ઉદાસીન પણ હાઈ શકતુ નથી અને ખાધક પણ હાઇ શકતુ' નથી. તેથી પુરુષકૃત પરાભવથી રક્ષા કરનાર હાવાને કારણે ચલ ચારિત્રને માટે ઉપકારી જ છે, એમ માનવું જોઇએ. હવે જો એમ કહેવામાં આવે કે ચૈલ પરિગ્રહરૂપ હોવાથી ચારિત્રના
શ્રી નન્દી સૂત્ર
ܪܕ
૧૦૦