SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આયરિએહિં વાહિતો, તુસિણીઓ ન કયાઈ વિ; પસાયપેહી નિગઠી, ઉચિઠે ગુરૂ સયા. (૨૦) જે આચાર્ય–ગુરુદેવ બોલાવે તે કદી ચૂપચાપ બેસી રહેવું નહિ, પરંતુ કૃપા ઈચ્છિક મેક્ષાથી સાધુ હંમેશાં એમની પાસે વિનયથી આવી ઉપસ્થિત થાય. ૨૦ આલવને લવજો વા, ન નિસીએજ કયાઈ વિ, ચઈGણમાસ ધીરે જ જત્ત પડિલ્સ. (૨૧) ગુરુદેવ એક વાર અથવા વધારે વાર બોલાવે તે કયારે પણ બેસી ન રહે, પરંતુ ધીરજવાન સાધુ આસન છેડીને યુનાપૂર્વક સાવધાની રાખીને ગુરુના વચન સાંભળે ૨૧. આસણગઓ ન પુછેજ, નેવ સેજ્જાગઓ કયા; આગમુક્કડ સન્ત, પુચ્છિજજા પંજલીઉડે. (૨૨) જો ગુરુજીને કંઈ પૂછવું હોય તો આસન ઉપર અથવા પથારી ઉપર રહ્યા થકા ન પૂછે, પરંતુ ગુરુજીની પાસે આવીને ઉકડુ આસનથી બેસીને હાથ જોડીને વિનયપૂર્વક પૂછે. ૨૨ એવં વિષ્ણયજુસ્સ, સુત્ત અત્યં થ તદુભયં, પુચ્છમાણસ્સ સીસસ, વાગરિજજ જાસુર્ય, (૨૩) વિનીત શિષ્યને જે ગુરુજી પૂછે તો સૂત્ર, અર્થ અથવા સૂત્ર અને અર્થ બને-જેવું ગુરુજી પાસેથી સાંભળ્યું તેવું કહે. ૨૩ મુસં પરિહરે ભિખુ, ન ય હારિણુિં વએ; ભાસાદાસં પરિહરે, ભાયં ચ વજએ સયા, (૨૪) સાધુએ અસત્ય વચનને સદા અને સર્વ પ્રકારે ત્યાગ કરે, નિશ્ચયકારિણી ભાષા બોલવી નહિ, ભાષાના દેપને ત્યાગવા અને માયા તથા ધાદિને ત્યાગ કરવો. ૨૪ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy