________________
અને રજોહરણ આદિ મુનિવેશ છે. રાણી પ્રભાવતીને એ સમયે જે અપૂર્વ આન થયા જે વચન તીત છે. ઉદાયન રાજાએ તે સમયથી જીનદેવને સાચા દેવ માનવાની શરૂઆત કરી દીધી અને તેમાં દઢત્તર ભક્તિ જાગૃત થઈ રાખએ દરેક રીતે જીન ધર્મના પ્રચાર કરવામાં પેાતાની સઘળી શક્તિઓ ખર્ચવા માંડી. આ પ્રમાણે પતિને જીનધર્મની આરાધના કરવામાં અને તેના પ્રચાર કરવામાં તત્પર જોઈને રાણી પ્રભાવતીને અપાર આનંદ થવા લાગ્યા.
એક દિવસ જયારે રાણી પ્રભાવતી સામાયિક કરવાને તૈયાર થઈ રહેલ હતી ત્યારે પેાતાની જીણુશી સદારક મુહપત્તિને જોઇને દાસીને કહેવા લાગી-દાસી ! મારી આ સદારક મુહપત્તિ અણુશી થઈ ગયેલ છે. આથી આજે નવી મુહપત્તિ લાવીને મને આપે. દાસીએ એ વાત સાંભળીને રાણીને રક્ત સદેરક મુહપત્તિ લાવીને આપી. રાણીએ જયારે તેન જોઇ ત્યારે તેણે એને કહ્યુ–દાસ ! સામાયિક જેવા ધમ કાય માં રકત વસ્ત્રને ઉપયાગ કરવામાં આવતા નથી. છતાં પણ તે આમ કર્યું. જા, ખીજી મુખવસ્ત્રિકા લઇ આવ. આવુ કહીને રાણી પ્રભાવતીએ દાસીને હાથથી ધક્કો માર્યા. મનવા કાળે રાણીના હાથને ધક્કો લાગવાથી તે પડી ગઇ અને તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ. દાસીની આ દશા જોઇને રાણી પ્રભાવતી ખૂબજ દુઃખી થઇ આ સમયે તેના મનમાં એવા વિચાર આવ્યો કે, આ નિરપરાધી દાસીની હત્યા મારાથી થઇ છે તેથી મેં મારા વ્રતને ખંડિત કર્યુ છે. સંસારમાં વ્રત ખડિત વ્યકિતનું જીવન કાઇ કામનુ રહેતું નથી. જેથી હવે મારે જીવવાથી શું લાભ ? કારણ કે, જે વિવેકીહાય છે તે વ્રતભંગ થવાથી પાતાના જીવનના પિર
જ
ત્યાગ કરી દે છે. આથી હું અનશન કરીને મારા પાપનું પ્રયશ્ચિત્ત કરૂ એમાં જ મારી ભલાઈ છે. આ પ્રમાણે વિચાર કરીને રાણીએ પાતાના અભિપ્રાય રાજા ઉદાયનને કહ્યો. આ સાંભળીને રાજાએ કહ્યું દેવી! એ તે તું જાણે છે કે. મારૂં જીવન તારે આધીન છે. તું નહુ ... હા તા હું એક ક્ષણ પણ જીવિત રહી શકુ નહી. એવી સ્થિતિમાં આ અનશન વ્રતથી તને ઢાઇ લાભ નથી. રાણીએ જ્યારે રાજાને પાતાનાથી પ્રતિકૂળ જોયા ત્યારે રાજાને અનેક રીતે સંસારની અનિત્યતા સમજાવી પાને અનુકૂળ અનાવી લીધા. રાજા જ્યારે અનુકૂળ ખનો ગયા ત્યારે રાણીએ અનશનવ્રત ધારણ કરવાના વિચાર કર્યાં. પરંતુ રાજાએ ફરીથી રાણીને એ પ્રમાણે કહ્યુ−દેવી હું' તમારા આ વ્રતની અનુમેદના ત્યારે કરી શકુ કે, જ્યારે તું દેવ પર્યાય પ્રાપ્ત કરીને મને આ ત ધમ માં પ્રતિષ્ઠિત કરવાની પ્રતિજ્ઞા કરે. રાણીએ રાજાનું વચન માની લીધું. અને ચવિધ આહારનુ પ્રત્યાખ્યાન કર્યું. એ અનશન વ્રતની આરાધનાના પ્રભાવથી મરીતે તે સ્વર્ગમાં પહેાંચી ગઈ. સ્વર્ગની પ્રાપ્તિ છવા માટે જૈનધમ ની આશધનના આનુષંગિક ફળરૂપ માનવી જોઈએ. રાણી જ્યારે સ્વગ લેાકમાં જઈને દેવીના પર્યાયથી ઉત્પન્ન થઈ ત્યારે તેણીએ રાજાને સ્વપ્નમાં જૈનધર્મની વિશિષ્ટતા વારંવાર સમજાવી, પરંતુ રાજાના હૃદયમાં તપસ્વીઓ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૩૧