SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અમુક વર્ષ માં. અમુક માસમાં, અમુક પક્ષમાં, અથવા અમુક પ્રહરમાં, પલમાં કે વિપલમાં કે ક્ષણમાં દીક્ષા ગ્રહણ કરી જેને સાધારણ મનુષ્ય ભૂલી જાય છે એવા કાલના જ્ઞાનની ધારણ કરે છે [૪] ધારારિ બુદ્ધિના અતિ પરિશ્રમથી જે ધારણ કરવામાં આવે તેને દુર્ધર કહે છે. કઠિન ભ ગજાળ ગુણશ્રેણી સમારેહણ આદિ વિષયને ધારણ કરે છે. (૯) નિશ્રિત ધારણતિ અહેતુક-કેઈપણ હેતુ વિના ઔ૫ત્તિકી આદિ બુદ્ધિ દ્વારા ધારણ કરે છે. [૬] સંવુિં ધારયતિ સંપૂર્ણ સંશયથી રહિત ધારણ કરે છે. આ ધારણા મતિપદા છે. (સૂ) ૬) અતિસંપદાવાળા થયા પછી જ પ્રયોગ સભ્યદાવાળા થઈ શકાય છે. આથી પ્રગસંપદાનું નિરૂપણ કરે છે- “તે જિં તું પોષ” ઈત્યાદિ કાસવા ચાર પ્રકારની છે. (૧) આત્માને જાણીને પછીથી પ્રયોગ કરે છે (૨) પરિપત્ ને જાણીને પછીથી પ્રયોગ કરે છે. (૩) ક્ષેત્રને જાણીને પછીથી પ્રયોગ કરે છે. (૪) વસ્તુને જાણીને પછીથી પ્રયોગ કરે છે. સાચું =ગાWાન પિતાના આત્માને “હું પ્રમાણ, નય આદિ સ્વરૂપના જ્ઞાનમાં નિપુણ છુ કે નહિ?” એ સમર્થ અથવા અસમર્થ જાણીને પિતાના મતનું સ્થાપન કરે છે. ઉપલક્ષણથી ધર્મની કથા સમાચારી આદિને પ્રવેગ કરવાવાળો હોય છે. ૨ “= (પરિષ) આ સભા જ્ઞા=જાણકાર છે અથવા જ્ઞા=અજાણકાર છે કે દુર્વિદગ્ધ–અણઘડ છે, એવું જાણીને, તથા આ સભા બૌદ્ધ છે. અથવા સાંખ્ય કે કાપાલિક કે ચાર્વાક નાસ્તિકમતાનુયાયી છે, એવું જાણીને વાદ કરે છે. રૂ “વેર ક્ષેત્ર આ ક્ષેત્રમાં આર્યલેક રહે છે કે અનાય લોક? – અથવા આ નગરમાં રહેવાવાળા સુલભધિ છે. દુર્લભાધી ? એ જાણી લઈને પછી પ્રયોગકરે છે, ૪ “વહુ' (વા) “વાદવિષય કઠિન છે કે સહેલે છે. ?” દ્રવ્યાનુયોગ આદિરૂપ છે કે પુણ્યપાપનિરૂપણરૂપ છે?” તેને વસ્તુ કહે છે. અથવા વસ્તુ હેય ઉપાદેય અને ઉપેક્ષણીય એવા ભેદે કરીને ત્રણ પ્રકારની છે. ક્રોધ આદિ હેય છે. શાન્તિ આદિ ઉપાદેય છે અને પરદેષ આદિ ઉપેક્ષણીય છે, એ જાણીને પછી પ્રયોગ કરે છે. આ રીતે પ્રગસભ્યદાનું નિરૂપણ થયું, તાત્પર્ય એ છે કે-આત્મશકિત આદિને જાણીને પછી તે વાદવિષયમાં પ્રવૃત્ત હોવું જોઈએ. એમ કરવાથી જ કામ સફલ થાય છે. જેમકે વૈદ્ય રંગને અને તેના નિદાનને જાણીને તેની નિવૃત્તિ માટે પની સાથે ઔષધ આપે છે ત્યારે તેને સફળતા મળે છે. (સૂ૦ ૭) પ્રગસભ્યદાવાળા જ સંગ્રહ પરિસ્સામાં નિપુણતા પ્રાપ્ત કરી શકે છે. આથી સંગ્રહ પરિજ્ઞાસંપદા કહે છે. તે ઉ સં સં પરિણા ઈત્યાદિ. જબૂસ્વામી કહે છે-હે ભદન્ત ! સંગ્રહ પરિજ્ઞાસમ્મદા કેટલા પ્રકારની છે ? શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006465
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages125
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy