________________
સમજી લેવું. અહીં તેના મુહૂતવિભાગ આ પ્રમાણે થાય છે--(પૂર્ણન મૂળવીસ મુદ્દુત્તા तेत्तालीस च बावट्ठभागा मुहुत्तस्स बाबट्टिभागं च सत्तट्ठिहा छेत्ता तेत्तीस चुण्णिया भागा સેસ) પુષ્ય નક્ષત્રના ૧૯ ઓગણીસ મુહૂત અને એક મુહૂર્તના ખાસિયા તે તાલીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઢિયા તેવીસ ચૂર્ણિકા ભાગ (૧૯ારા ૨૩૩) આટલું પ્રમાણુ પુષ્ય નક્ષત્રનું શેષ રહે ત્યાં રહીને સૂર્યાં શ્રાવણમાસ ભાવિની વર્ષાકાળની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. અહીંયાં અકાપાદન પ્રક્રિયા બીજી આવૃત્તિના કથન પ્રસંગે ત્યાં જે પ્રમાણે પ્રતિપાદિત કરેલ છે તે પ્રમાણે અહીં સમજી લેવી. અહીં તેના ફરી ઉલ્લેખ કરતા નથી.
હવે ચેાથી આવૃત્તિ વિષે પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા સિનં પંચકૂ સવજીરાનું ચત્ય નિધિ પ્રાગપરે મેળ નવલત્તેનું નો) આ પહેલાં કહેવામાં આવેલ ચાંદ્રાદિ પાંચ સંવત્સરામાં ચેાથા વર્ષ સંબ ંધી દક્ષિણાયન ગતિરૂપ ચેથી વર્ષાકાલની આવૃત્તિ અર્થાત્ વારંવાર જવા આવવા રૂપ ગતિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે ચેાગ કરીને એ ચેાથા વર્ષોંની આવૃત્તિને પ્રવૃતિત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(તા રેવતીતૢિ') રેવતી નક્ષત્રની સાથે યાગ કરીને ચંદ્ર ચેાથી આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. રેવતી નક્ષત્ર ત્રણ તારાવાળું હાવાથી સૂત્રમાં બહુવચનથી કહેલ છે. હવે તેને સમય વિભાગ પ્રવ્રુશિ ત કરે છે.-(રેવતીળવળવીસ મુદ્દુત્તાય તુમાળા મુહુર્ત્તસ્સ વાટ્રિમાન ૨ સટ્ટા છેત્તા પત્તીમ યુળિયામાળ સેસ) જ્યારે રેવતી નક્ષત્રના પચીસ મુહૂત તયા એક મુર્હુતના ખાસઠ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસડિયા બત્રીસ ચૂણિંકા ભાગ (૨૫) આટલા પ્રમાણના મુહૂર્તાદિ ચૂર્ણિકાભાગ જ્યારે બાકી રહે ત્યારે ત્યાં રહેલ ચદ્ર વર્ષાકાળની ચાથી આવૃત્તિને પૂર્તિ કરે છે. આ કેવી રીતે થાય છે? તે ખતાવે છે. અહીં પહેલા ખતાવેલ ક્રમ પ્રમાણે શ્રાવણ માસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૨૬
Go To INDEX