________________
એક ભાગના સડસઠિયા સત્યાવીસ ભાગ શેષ રહે છે, હવે બીજા વિભાગમાં જે બાસઠિયા ઓગણસીત્તેર ભાગ છે તેને બાસડથી ભગ કરે છે ભાગ કરવાથી એક મુહૂર્ત લબ્ધ થાય છે, તેને મુહૂર્ત સંખ્યાની સાથે ઉમેરવાથી એકસો છ મુહૂર્ત થાય છે, ૬=૧૬ ૧૦૫+૧=૧૦૬ તથા પાછળ બાસઠિયા સાત ભાગ શેષ રહે છે. આને ક્રમ પ્રમાણે અંક ન્યાસ આ પ્રમાણે છે. (૧૦૬ ૬) આમાંથી પોતેર મુહૂર્તથી હસ્ત નક્ષત્રથી લઈને સ્વાતી પર્યન્તના ત્રણ નક્ષત્રોને શેધિત કરવા જે આ પ્રમાણે છે-૧૦૬ ૭૫=૩૧ શોધિત કરવાથી પાછળથી એકત્રીસ મુહૂર્ત વધે છે, તેથી વિશાખા નક્ષત્રના (૩૧ રૂ. ૬ આટલા પ્રમાણ મુહુર્નાદિ ગત થયા તેમ સિદ્ધ થાય છે, તે પછી વિશાખા નક્ષત્ર દ્વધ ક્ષેત્રવ્યાપી હોવાથી તેનું પ્રમાણ પિસ્તાલીસ મુહૂર્તનું છે, તેથી તેમાંથી આ સંખ્યાને શોધિત કરવી જે શેષ રહે છે તે આ પ્રમાણે છે,-૪૫–(૩૧ ૬૪)=૧૩ાણાર્થે,૬૪) આ પ્રમાણે શેધિત કરવાથી પહેલાં બતાવેલ યથાસ્થાનના ક્રમથી મૂળમાં કહ્યા પ્રમાણે શોધન ફળ આવી જાય છે. જે આ પ્રમાણે છે વિશાખા નક્ષત્રના તેર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા ચેપન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચાલીસ ભાગ
શેષ રહે ત્યારે ચંદ્ર દક્ષિણાયન ગતિરૂપ શ્રાવણ માસ ભાવિની વાર્ષિકી ત્રીજી આવૃત્તિને પ્રવતિત કરે છે.
હવે સૂર્યનક્ષત્ર સંબંધી પ્રશ્ન નિર્વચનરૂપ સૂત્ર કહેવામાં આવે છે.-(ત સમશં i તૂ of OFor ગોug) વર્ષાકાળની ત્રીજી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે ટેગ કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીન પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા પૂરે પૂર્ણ નં રેવ = રિતિયા) ત્રીજી આવૃત્તિના સમયમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે મેળ યુક્ત હોય છે. આ રીતે સામાન્ય રીતે ઉત્તર કહીને તેના મુહૂર્તવિભાગ બતાવવાના ઉદ્દેશથી કહે છે–જે પ્રમાણે પુષ્ય નક્ષત્રના મુહુર્ત વિભાગ બીજી આવૃત્તિના કથનમાં પ્રતિપાદિત કરવામાં આવેલ છે એજ પ્રમાણે અહીંયા પણ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૨
૨૨૫
Go To INDEX