SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મહાવ્રતરૂપ ધર્મને ઉપદેશ પાંચ મહાવિદેહમાં કરતા નથી. પરંતુ gue í પંg માલ પંg gવા' ઈત્યાદિ આ પાંચ ભરતક્ષેત્રોમાં અને પાંચ એવતક્ષેત્રોમાં પ્રથમ અને ચરમ એ બે તીર્થકર ભગવાન પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતરૂપ અને પાંચ અણુવ્રત ધર્મને ઉપદેશ કરે છે. તે શું પાંચ મહાવિદેહમાં ધર્મોપદેશ થતું નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ 3 छ -'एएसु णं पंचसु महाविदेहेस अरहंता भगवंतो चाउज्जामं धम्मं पन्नવયંસ' હે ગૌતમ! આ પાંચ મહાવિદેહમાં અરહંત ભગવાન્ ચાતુર્યામ ધમને ઉપદેશ કરે છે. પાંચ મહાવ્રતરૂ૫ ધર્મને ઉપદેશ કરતા નથી. iાળેિ છે! જીવે ? ઈત્યાદિ હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે હે ભગવન આ વર્તમાન અવસર્પિણી કાળમાં આ જંબુદ્વીપમાં રહેલા ભરતક્ષેત્રમાં કેટલા તીર્થકરે હોવાનું કહેલ છે? ચતુર્વિધ સંધરૂપ તીર્થ પ્રવર્તાવે તેનું નામ તીર્થંકર છે. હે ગૌતમ એવા તીર્થંકર આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં ૨૪ ચોવીસ થાય છે. તેઓના નામ આ પ્રમાણે છે-રાષભ પહેલા તીર્થપ્રવતક આદિનાથ, ૧ બીજા અજીતનાથ ર ત્રીજા સંભવનાથ ૩ ચેથા અભિનંદન ૪ પાંચમાં સુમતિનાથ ૫ છઠ્ઠા સુપ્રભ પદ્મપ્રભ ૬ સાતમા સુપાર્શ્વનાથ ૭ આઠમાં ચંદ્રપ્રભ ૮ નવમાં પુષ્પદંત સુવિધિનાથ ૯ દશમાં શીતલનાથ ૧૦ અગ્યારમાં શ્રેયાંસનાથ ૧૧ બારમાં વાસુપૂજ્ય ૧૨ તેરમાં વિમલનાથ ૧૩ ચૌદમાં અનંતનાથ ૧૪ પંદરમાં ધર્મનાથ ૧૫ સેળમાં શાંતીનાથ ૧૬ સત્તરમાં કુન્થનાથ ૧૭ અઢારમાં અરનાથે ૧૮ ઓગણીસમાં મહિલનાથ ૧૯ વીસમાં મુનિસુવ્રત ૨૦ એકવીસમાં નમીનાથ ૨૧ બાવીસમાં નેમીનાથ ૨૨ તેવીસમાં પાર્શ્વનાથ ૨૩ અને ચોવીસમાં વર્ધમાન ૨૪ આ રીતે આ ઋષભથી લઈને મહાવીરસ્વામી સુધી ૨૪ ચોવીસ તીર્થકર ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં થયા છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે–“gufu í મરે! રવીણ તિથથરાળં' હે ભગવન્ આ ચેવીસ તીર્થકરોના કેટલા ઇનાન્તર-બે જીનેને અંતરકાળને એટલે કે બે જીનેની વચ્ચેના આંતરાને અત્તર કહે છે. કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયમા! તેવીd વિળતર પUળા” હે ગૌતમ ૨૩ ત્રેવીસ જીના ન્તર કહ્યા છે. “gu í મંતે ! તેવીarg વિધ્વંતરે વાર #હિં.ઈત્યાદિ હે ભગવન આ ૨૩ તેવીસ જીનાક્તરામાં ક્યા ક્યા જીન સંબંધી અંતરમાં–બે જીનેના કયા શ્રી ભગવતી સૂત્ર: ૧૪ ૨૦
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy