SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મભૂમિકા આદિ કા નિરૂપણ આઠમા ઉદેશાનો પ્રારંભસાતમાં ઉદ્દેશામાં બંધ સંબંધી કથન કરવામાં આવેલ છે. અને બંધના કેટલા વિભાગ છે તે પણ સ્પષ્ટ રીતે સમજાવેલ છે. બંધ અને બંધના વિભાગનું કથન તીર્થંકર પ્રભુએ આ રીતે કહેલ છે. આ કથન તેઓએ કર્મભૂમિમાં જ કરેલ છે.–અકર્મભૂમિમાં કરેલ નથી. કેમકે ત્યાં તીર્થકર હોતા નથી. તીર્થકરોનો સદુભાવ-ઉત્પત્તિ કેવલ કર્મભૂમીમાં જ હોય છે. એજ કર્મભૂમીયાનું નિરૂપણ સૂત્રકારે આ આઠમાં ઉદ્દેશામાં કરેલ છે. જેથી આ સંબંધને લઈને આ આઠમાં ઉદ્દેશાનો પ્રારંભ થયેલ છે. આનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે “વિહા મંતે ! મૂવીમો પsuratો ઈત્યાદિ. ટીકાઈ–આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછે છે કે– બં અંતે ! મૂકો vowત્તા હે ભગવન કર્મભૂમીયે કેટલા પ્રકારની કહેલ છે? કૃષિ-ખેતી, વેપાર, તપ, સંયમ વિગેરે કાર્યો કરવાનું જ્યાં મુખ્યપણું હોય છે તેને કર્મભૂમિ કહેવામાં આવે છે. આવી કર્મભૂમિ કેટલી કહી છે? આ પ્રમાણેના ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ તેઓને કહે છે કેજોયાપત્રણ મમ્મીનો પુનત્તા” હે ગૌતમ કર્મભૂમિ પંદર કહેલ છે. “ જહા’ જે આ પ્રમાણે છે. “વંજ મારું ઈત્યાદિ પાંચ ભરત, પાંચ અરવત, પાંચ મહાવિદેહ જમ્બુદ્વીપ સંબંધી ૧ એક ભરત ધાતકી ખંડ સંબંધી બે ભરત અને પુકરાઈ સંબંધી બે ભરત આ રીતે અઢાઈ દ્વીપસંબંધી પાંચ ભરત છે. તેમાં ખેતી, વેપાર વિગેરે કમેનું મુખ્યપણું રહે છે. એજ રીતે જંબુદ્વીપ સંબંધી એક એરવતક્ષેત્ર ધાતકી ખંડ સંબંધી બે ઐરાવતક્ષેત્ર અને પુષ્કરાઈ સંબંધી બે એરવતક્ષેત્ર આ રીતે આ પાંચ અરવતક્ષેત્ર છે. એ જ રીતે જંબુદ્વીપ સંબંધી એક મહાવિદેહ, ધાતકી ખંડ સંબંધી બે મહાવિદેહ અને પુષ્કરા સંબંધી બે મહાવિદેહ આ રીતે આ પાંચ મહાવિદેહ થાય છે. આ તમામ મળીને કર્મભૂમિ પંદર કહેલ છે. તેનાથી બાકી બચેલી જેટલી ભૂમિ-ક્ષેત્ર છે. તે તમામ અકર્મભૂમી છે. અને તેની સંખ્યા ૩૦ થાય છે. આ તમામ વિષય હવે આગળ સ્પષ્ટતાપૂર્વક કહેવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કેશરૂ í મંતે! શવમમ્મીઓ ઘomત્તાગો’ કર્મભૂમિથી વિરૂદ્ધ એવી અકર્મ, ભૂમિ હે ભગવન કેટલા પ્રકારની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા તીરં કમભૂમી good' હે ગૌતમ! કમભૂમિથી ઉલ્ટી અકર્મભૂમિ ૩૦ ત્રીસ કહી છે. “ કા' જે આ પ્રમાણે છે.'पंच हेमवयाई, पंच हेरण्णवयाइं पंच हरिवासाई पंच रम्मगवासाइपंच देव. #ા વંશ સત્તરારું પાંચ હૈમવત, પાંચ હૃદયવત, પાંચ હરિવર્ષ, પાંચ શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૮
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy