SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ થવામાં શું કારણ છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“ ” હે ગૌતમ અસુરકુમારે બે પ્રકારના હોય છે. તે પિકી એક માયી મિથ્યાષ્ટિ પણથી ઉત્પન્ન થવાવાળે અને બીજો અમાયી સમ્યગૂદષ્ટિપણાથી ઉત્પન્ન થવા વાળ હોય છે. તે પૈકી જે માયી મિથ્યાદષ્ટિથી ઉત્પન્ન થવાવાળે અસુરસ્કુમારદેવ છે, તે મહાકર્મવાળે મહાક્રિયાવાળે મહાઆસવવાળો અને મહાદનવાળે હોય છે. તથા જે અમાથી સમગ્ર દષ્ટિથી ઉત્પન્ન થવાવાળે અસુરકુમારદેવ છે. તે અલ્પકર્મવાળે, અપક્રિયાવાળે, અ૫ આસવવાળે, અને અલ્પવેદન વાળા હોય છે. આ માયી મિથ્યાષ્ટિપણારૂપ કારણના ભેદથી બને એક જ સ્થળે ઉત્પન્ન થયેલા હોવા છતાં ભેદ થઈ જાય છે. “gi girણવિરંચિત “વાવ માળિયા” એજ રીતે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય જીવોને છોડીને વૈમાનિક સુધીના જીવમાં પણ અન્યમાં ભેદ સમજ. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયાને છેડીને એવું જે કહેવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કેતે માયી મિથ્યાદૃષ્ટિ જ હોય છે. અમ યી સમ્યગદૃષ્ટિ હેતા નથી. જેથી ત્યાં કે એકમાં–સમ્યમ્ દર્શનવાળું અલ્પકમપણું અને કોઈ એકમાં મિથ્યા દર્શનવાળું મહાકમપણું આવતું નથી, પણ બધામાં મહાકર્મપણું જ આવે છે. સૂ. ૨૫ આરકાદિકોંકે આયુષ્ક આદિ પ્રતિસંવેદના કા નિરૂપણ પહેલાં નારકીય જીવોના સંબન્ધમાં કથન કરવામાં આવ્યું છે. તે નારકીય ઇ આયુષ્ક વિગેરે પ્રતિસંલેખનને અનુભવ કરવાવાળા હોય છે. જેથી હવે સૂત્રકાર નારકીય વિગેરે જોની આયુષ્ય વિગેરેની પ્રતિસંલેખનાનું નિરૂપણ કરે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “નાથા માં મતે ! ગંતાં શિકૃિત્ત' ઈત્યાદિ ટીકાથ–આ સૂત્રથી ગૌતમ સ્વામીએ ભગવાનને એવું પૂછયું કે“Regg of મતે ! હે ભગવન જે નરયિક “કviતાં કવિટ્ટિા ” મરણ પછીના ઉત્તર ક્ષણમાં જ અર્થાત્ મરણ પામ્યા પછી તરત જ “જે પ્રવિણ પંકિંચિ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧. ૪
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy