________________
दीपिका-नियुक्ति टीका अ.८ स्.४४ मतिज्ञानस्य द्वैविध्यनिरूपणम् ७६७ पतिपादितम् , सम्पति-तन्निमित्तद्वय भेदात्तस्य द्वैविध्यं प्रतिपादयति-'मइनाणेदुविहे, इंदियनिमित्त-नो इंदियनिमित्तेय-इति। मतिज्ञानम्-वहिरङ्ग मन्तरङ्गश्चाऽथ यथा-ऽऽस्मा परिस्फुट मन्यते सा मतिः तद्रपं ज्ञान मतिज्ञानं द्विविधं भवति, तद्यथा-इन्द्रियनिमित्तम् नो इन्द्रियानिमित्तश्च । तत्र-ज्ञस्वभावरया. स्मनः उपयोगलक्ष गस्य ज्ञानदर्शनपरिणामिनोऽर्थान् स्वयं ग्रहीतुमसर्थस्याऽर्थोंपलब्धिनिमित्तं यद् भवति तद्-इन्द्रिय मुच्यते । तच्च-स्पर्शनरसनादिकं बोध्यम्, नो इन्द्रियपदेन मन उच्यते तदुभयनिमित्तकं मतिज्ञानं भवति, तथाचेन्द्रियमनोनिमित्तकत्वात मतिज्ञानं सांव्यवहारिकं प्रत्यक्षमपि व्यपदिश्यते । मतिरेव-स्मृति प्रत्यभिज्ञा प्रतिभाबुद्धि मेघा प्रज्ञा प्रभृति शब्दपि व्यवयिते। उक्तश्च-'बुद्धिस्तात्कालिकीज्ञेया मतिरागामि गोचरा। धीर्धारणावती मेधा प्रज्ञाचातीतकालिकी ॥ बुद्धिं नश्नवोन्मेष शालिनी प्रतिमा विदुः ॥' परोक्ष कहा है, अब दो निमित्तों के भे से उसके दो भेदों का प्रति पादन करते है-- __ मतिज्ञान दो प्रकार का है-इन्द्रियमित्तक और अनिन्द्रियनिमित्तक । आत्मा ज्ञान स्वभाववाला है, उपयोग लक्षण वाला है, ज्ञान-दर्शनप. रिणामवाला है किन्तु पदार्थो को स्वयं ग्रहण करने में असमर्थ है, अतएव पदार्थो को ग्रहण करने में जो निमित्त होता है, उसे इन्द्रिय कहते हैं। स्पर्शन, रसना आदि पांच इन्द्रियाँ है । नो इन्द्रिय का अर्थ मन है। इन दोनों कारणों से मतिज्ञान उत्पन्न होता हैं और इसी कारण उसे सांव्यवहारिक प्रत्यक्ष भी कहते है । मतिज्ञान ही स्मृति, प्रत्यभिज्ञा प्रतिभा, बुद्धि, मेधा प्रज्ञा आदि भी कहलाता है। कहा भी है
जो वर्तमानकालविषयक हो अर्थात् जिससे वर्तमान की बात કહ્યું છે. હવે એ નિમિત્તોનાં ભેદથી તેના બે ભેદનું પ્રતિપાદન કરીએ છીએ.
મતિજ્ઞાન બે પ્રકાનાં છે ઈન્દ્રિયનિમિત્તક અને અઈન્દ્રિયનિમિત્તક. આત્મા જ્ઞાન સ્વભાવવાળે છે ઉપયોગલક્ષણવાળે છે. જ્ઞાન દર્શનપરિણામવાળે છે. પરંતું પદાર્થોને જાતે ગ્રહણ કરવા માટે અશકત છે. આથી પદાર્થોને ગ્રહણ કરવામાં જે નિમિત્ત બને છે તેને ઈન્દ્રિય કહે છે. સ્પર્શન રસના આદિ પાંચ ઈન્દ્રિયે છે. નેઈન્દ્રિયને અર્થ મન છે. આ બંને કારણોથી મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે અને એ કારણે જ તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ કહેવાય છે મતિજ્ઞાન જ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા–પ્રતિભા બુદ્ધિ, મેઘા, પ્રજ્ઞા વગેરે પણ કહેવાય છે કહ્યું પણ છે
જે વર્તમાન કાળ વિષયક હેય અર્થાત્ જેનાથી વર્તમાનની વાત જાણી શકાય તે બુદ્ધિ કહેવાય છે. આગામી કાળથી સંબંધ રાખવાવાળી બુદ્ધિને મતિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨