________________
दीपिका-निर्युक्ति टोका अ. ६ सू. ५ साम्परायिककर्मास्त्रवमेदनिरूपणम्
सृष्टिकी - ३ अजीवनै सृष्टिकी, २ चेति । राजादीना माज्ञया जलस्य यन्त्रादि मिनिसर्जन जीवनैसष्टिकी, यत्तु बाणादीनां धनुरादिभिर्निसर्जनम् - अजीवनै सृष्टि की १६ आज्ञापनिकी द्विविधा, जीवाज्ञापनिका, अजीवाज्ञापनिका चेति । जीव विषये - आज्ञापयतः क्रिया जीवाज्ञापनिका -१ एवम्-अजीवविषयाऽजीवाज्ञापनिका २ ज्ञेया १७ तथा- - पैदारणिक्यपि जीवमजीचं वा विदारयति स्फोटयति यस्तस्य क्रिया जीववैदारिका १ अजीववैदारिकात्रा भवतीत्थं द्विधा २।१८ अनाभोगप्रत्यfeat द्विविधा, अनायुक्ताऽऽदानता = ३ अनायुक्तप्रमार्जनता
४७
(१६) नैसृष्टिकी क्रिया भी दो प्रकार की है-जीवनेसृष्टिकी और अजीवनैसृष्टिकी राजा आदि के आदेश से यत्र आदि के द्वारा जल आदि का निकालना जीवनैसृष्टि क्रिया है और धनुष आदि से वाण आदि को छोडना अजीवनै सृष्टिकी क्रिया है !
(१७) आज्ञापनिकी क्रिया के भी दो भेद हैं- जीव- आज्ञापनिकी और अजीव - आज्ञापनिकी । जीव के विषय में आज्ञा देने वाले को जीव अज्ञापनिकी और अजीव के विषय में आज्ञा देनेवाले को अजीवआज्ञापनिकी क्रिया होती है ।
(१८) वैदारणिकी क्रिया भी दो प्रकार की है - जीववैदार णिकी और अजीववैदारणिकी। जीव को विदारण करने (चीरते - फाडने) से जीववैदारणिकी और अजीव को विदारण करने से अजीववैदारणिकी क्रिया होती है । इसे जीववैदारणि और अजीववैदारणिकी कहते हैं । (१९) अनाभोगप्रत्ययिकी क्रिया के भी दो भेद है- अनायुक्तादानता
(૧૬) નૈસષ્ટિકી ક્રિયા. પણ એ પ્રકારની છે–જીવ નૈસૃષ્ટિકી અને અજીવ નૈસૃષ્ટિકી. રાજા વગેરેના આદેશથી યંત્ર વિગેરે દ્વારા પાણી વગેરેનું કાઢવુ જીવ નૈષ્ટિકી ક્રિયા છે અને ધનુષ્ય વગેરેથી તીર વગેરેને ઘેાડવા અજીવ નાસૃષ્ટિકી ક્રિયા છે.
(૧૭) માનાપનિકી ક્રિયા પણ એ પ્રકારની છે—જીવ આજ્ઞાપનિકી અને અજીવ આજ્ઞાપનિકી જીવના વિષયમાં આજ્ઞા આપનારને જીવ આજ્ઞાપનિકી અને અજીવના વિષયમાં આજ્ઞા આપનારાને અજીવ--આજ્ઞાપનિકી ક્રિયા લાગે છે. (૧૮) વૈદારશિકી ક્રિયા પણ એ પ્રકારની છે–જીવવૈદારણુિકી અને અજીવ વૈદાણિકી જીવને વિદ્યારણા કરવાથી (ચીરવાથી-ફાડવાથી) જીવ વૈદારણિકી અને અજીવને વિદ્યા૨ણ કરવાથી અજીવ વૃંદારણુકી ક્રિયા થાય છે આને જીવવૈદારિકા અને અજીવવૈદારિકા પણ કહે છે.
(૧૯) અનાભાગપ્રત્યયિકી ક્રિયાના પણ એ ભેદ છે—મનાયુક્તાદાનતા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨