________________
दीपिका-निर्युक्ति टीका अ.६ सु. ३ संपरायक्रियायाः आस्त्रवनिरूपणम् २३
सर्वेषां संसारिणां समानफलारम्भ हेतुर्भवति ? उताहो - अन्यस्या -ऽन्यादृशः अन्यस्या Soयावा ? इत्याकाङ्क्षायां कञ्चिद्विशेष प्रतिपादयितुमाह- 'सकसायरस जोगो संपरायकिरियाए -' इति । सकषायस्य कषायैः क्रोधमान माया - लोभः सह वर्तते इति सकषायः कषः - कर्म, तस्याऽऽयो लाभः प्राप्तिः कायः क्रोधमान माया लोभः कर्महेतुः भवहेतुर्वा भवति, तै कषायैः - क्रोधादिभिः सहितस्य सकषायस्या - SSत्मनो मिथ्यादृष्टेः काया दियोगरूपः आस्रवः संपरायक्रियाया:संपति - आत्मा -ऽस्मिन् इति सम्परायः-निरय-देव-मनुष्य तिर्यग्गविलक्षणचतुगतिक संसार स्वस्थ - संसारपरिभ्रमणस्य हेतुभूता - कर्मरूपा क्रिया- संपराय क्रिया तस्य हेतुर्भवति । तथा च त्रिविधोऽपि मनो वाक् काययोगः शुमाऽशुममेदः सभी संसारी जीवों को समान फलदायक होता है अथवा उसके फल में विसदृशता होती हैं ? इस आशंका का निवारण करने के लिए विशेष प्रतिपादन करते हैं
जो क्रोध, मान, माया और लोभ से युक्त होता है, वह सकषाय कहलाता है । कष अर्थात् कर्म का आय अर्थात् लाभ होना कषाय है ! क्रोध, मान, माया और लोभ कर्मके अथवा संसार के कारण हैं। क्रोध आदि कषायों से युक्त जीव को काययोग आदि साम्पराधिक क्रिया के कारण होते हैं। नरकगति, देवगति, मनुष्यगति और तिर्यंचगति रूप संसार सम्पराय कहलाता है, उस सम्पराय अर्थात् संसार में परिभ्रमण के कारण जो क्रिया है, वह साम्पराधिक क्रिया कहलाती है । तात्पर्य यह है कि मनोयोग वचनयोन और काययोग शुभ और अशुभ के भेद से दो-दो प्रकार का है । यह योग चाहे समस्त हो या व्यस्त, जब સ'સારી જીવાને સરખાં ફળદાયક હાય છે ? અથવા તેના ફળમાં વિસદેશતા હાય છે ? આ શકાના નિવારણ અર્થે વિશેષ પ્રતિપાદન કરીએ છીએ—
જે ક્રોધ માન માયા અને લેાભથી યુકત હાય છે, તે સકષાય કહેવાય છે. કષ અર્થાત્ કમ આપવુ. અર્થાત્ લાભ થવા કષાય છે ક્રોધ, માન, માયા અને લાભ કર્મના અથવા સસારના કારણુ છે. કેધ આદિ કષાયોથી યુકત જીવના કાયયોગ આદિ સામ્પરાયિક ક્રિયાના કારણ હાય છે. નરકગતિ, દેવગતિ, મનુષ્યગતિ અને તિચગતિ રૂપ સંસાર સમ્પરાય કહેવાય છે તે સમ્પરાય અર્થાત્ સંસારમાં પશ્રિમણના કારણ રૂપ જે ક્રિયા છેતે સામ્પરા ચિક ક્રિયા કહેવાય છે. તાપય એ છે કે મનેાયોગ, વચનયોગ, અને કાયયોગ શુભ અને અશુભના ભેદથી એ-એ પ્રકારનાં છે. આ યોગ ભલે સમસ્ત ડાય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
-