________________
१७४
तत्त्वार्थसूत्रे स्वजीवनमपि विनाशयन्ति, एवं-मदोन्मत्ता दिग्गजा अपि स्पर्शनेन्द्रियवशीभूताः एवं निगृहीता भवन्ति, एवं-रसनेन्द्रियवशीभूताः पाणिनोवडिशाऽऽगत मांसलोभग्रस्तमत्स्यादिवत् नियन्ते, नाणेन्द्रियवशीभूताः पाणिनः पङ्कजकिञ्जल्कलोलुपभ्रमरादिवत् बद्धा भवन्ति प्राणैवियुक्ताश्च भवन्ति, चक्षुरिन्द्रियवशीभूता जीवाः स्त्रीरूपादि दर्शनाभिलाषिणो दीपालोकन ले लुपपतङ्गादिवत् विनाशं प्राप्नु पन्ति श्रोत्रेन्द्रियपसक्ताः खलु जीवा मृगवत् संगीतकादि शब्दश्रवणलोलुपा सन्तो बध्यन्ते-म्रियन्ते च, एवं-कषायादीनां क्रोधमानमायालोभानां भावनेन, भूत हुए बहुतेरे जीव परस्त्रीलम्पट होकर अपने जीवन को भी विनष्ट कर देते हैं । मदोन्मत्त हाथी भी स्पर्शनेन्द्रिय के अधीन होकर कैद में पड़ते हैं। जो लोग रसनेन्द्रिय के वशीभूत हो जाते हैं वे वडिशामछली पकड़ने के साधनविशेष में लगे हुए मांस के लोभ में पडे हुए मत्स्य आदि के समान मृत्यु को प्राप्त होते हैं । घ्राणेन्द्रिय के वशीभूत हुए प्राणी कमल के किंजल्क के लोभी भ्रमर आदि के समान बन्धन को प्राप्त होते हैं और प्राणों से हाथ धो बैठते हैं। चक्षु-इन्द्रिय के वश में पडे हुए प्राणी स्त्री के रूप के दर्शन के अभिलाषी होकर, दीपक को देखने के लोलुप पतंग आदि के समान विनाश को प्राप्त होते हैं । श्रोत्रेन्द्रिय के विषय में आसक्त जीव संगीत आदि के मधुर शब्दों के श्रवण में ले.लुा होकर मृग की भांति बन्धन और वध को प्राप्त होते हैं।
इसी प्रकार क्रोध, मान, माया और लोभ रूप कषायों द्वारा होने જોઈએ. સ્પર્શનેન્દ્રિયને તાબે થયેલા ઘણા બધાં જીવ પરસ્ત્રીલપ્પટ થઈને પોતાના જીવનને પણ નાશ કરી દે છે. મન્મત્ત હાથી પણ સ્પર્શનેન્દ્રિયને આધીન થઈને કેદમાં પડે છે. જે લોકો રસનેન્દ્રિયને વશીભૂત થઈ જાય છે તેઓ વિડિશા-માછલી પકડવાના સાધનવિશેષમાં લગાડેલા માંસના લેભમાં પડેલાં મત્સ્ય વગેરેની જેમ મરણને શરણ થાય છે. ધ્રાણેન્દ્રિયને વશીભૂત થયેલા પ્રાણિ કમળના કિંજકના લેભી ભમરા આદિની માફક બન્ધનને પ્રાપ્ત થાય છે અને પિતાના પ્રાણ ગુમાવી બેસે છે. ચક્ષુ ઇન્દ્રિયના વશમાં પડેલાં પ્રાણી સ્ત્રીને રૂપના દર્શનના અભિલાષી થઈને, દીવાને જોવા માટે લાલચુ પતંગીયા વગેરેની માફક, વિનાશને નોતરે છે. શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આસક્ત જીવ સંગીત આદિના મધુર શબ્દના શ્રવણમાં લેલુપ થઈને હરની જેમ બને અને વધને પ્રાપ્ત થાય છે.
આવી જ રીતે ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષા દ્વારા થનારાં
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨