________________
दीपिका-निर्युक्ति टीका अ. ७ . ६ अनुप्रेक्षास्वरूपनिरूपणम्
१५१
नित्यमहमशरणोऽस्मीति भृशमुद्दिग्नस्य संसारिकभावेषु निर्ममत्व मुपजायते 'अस्मणीतमेव मार्ग' प्रतिपद्यते २ एवं पूर्वोपार्जितकर्मविपाकवशादात्मत्रो भवान्तरावाप्तिः संसार उच्यते तस्मिन् संसारे जीवो नट इव रङ्गभूमौ मातृपितृभ्रातृदासस्वामित्व नानाविध भूमिकामासाद्य जन्ममरणयन्त्रणा मनु भवन् भवाद्भवान्तरं परिभ्रमति, किमधिकेन स्वयमध्यात्मनः पुत्रो भवति इत्येवं संसार स्वभावानुचिन्तनं संसारानुप्रेक्षाः । उक्तञ्चोत्तराध्ययने ऊनविंशत्यध्ययने नहीं होते। उस अवसर पर एक मात्र धर्म ही शरणभूत होता है, अन्य कोई भी नहीं, इस प्रकार का चिन्तन करना अशरणत्वानुप्रक्षा है । जो इस प्रकार का चिन्तन करता रहता है वह 'मैं शरणहीन हू" ऐसा सोच कर अत्यन्त विरक्त हो जाता है और सांसारिक पदार्थों के विषय में उसका ममत्व नहीं रहता । यह अर्हन्त भगवान् द्वारा प्रतिपादित मार्ग का ही अवलम्बन लेता है ।
(३) संसारानुपेक्षा -- पूर्वोपार्जित कर्मविपाक के अनुसार भवान्तर की प्राप्ति को संसार कहते हैं । संसारी जीव इस संसार में, रंगभूमि में नट के समान माता, पिता, भ्राता, दास, स्वामी आदि की विविध प्रकार की भूमिकाएं (पार्ट) प्राप्त करता हुआ जन्म-मरण की यंत्रणाएं भुगत रहा हैं । एक भय का त्याग करके दूसरे भव में जाता है । अधिक क्या कहा जाय, वह आप ही अपना पुत्र बन जाता है । इस प्रकार संसार के स्वभाव का विचार करना संसारानुप्रेक्षा है । उत्तराध्ययन सूत्र के उन्नीसवें अध्ययन की बारहवीं गाथा में कहा है।
કરે છે ત્યારે મિત્ર, ભાઈ, પુત્ર, પત્ની વગેરે કાઈ પણ તેને બચાવવા સમથ થતાં નથી. આ અવસરે એકમાત્ર ધમ જ તેના રક્ષણાર્થે' આવીને ઉભું રહે છે, બીજું કાઈ જ નહીં, આ જાતની ભાવના કેળવવી અશરણાનુપ્રેક્ષા છે જે આ પ્રકારનું ચિન્તન કરતા રહે છે તે હું શરણુ વગરના છુ” એમ વિચારીને અત્યન્ત વિરક્ત થઈ જાય છે અને સાંસારિક પુદ્ગલેના વિષયમાં તેનુ મમત્વ રહેતું નથી. તે અહુન્ત ભગવાન્ દ્વારા પ્રતિપાદિત માર્ગના જ આશરો લે છે.
(૩) સંસારાનુપ્રેક્ષા—પૂર્વોપાર્જિત ક્રમ' વિપાક અનુસાર ભવાન્તરની પ્રાપ્તિને સોંસાર કહે છે. સ'સારી જીવ આ સ’સાંરમાં રગભૂમિના નટની भाई भाता, पिता, आता, हास, स्वाभी माहिनी नुही बुद्दी लूभिठामो (पार्ट) પ્રાપ્ત કરતા થકે જન્મ-મરણથી વિટબણાએ ભેગવી રહ્યો છે. એક ભવના ત્યાગ કરીને બીજા ભવમાં જાય છે. વધારે શુ કહેવુ...? તે પાતે જ પાતાના પુત્ર બની જાય છે. આ રીતે સાંસારના સ્વભાવને વિચાર કરવે। સ‘સારાનુપ્રેક્ષા છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણીસમાં અધ્યયનની ખારમી ગાથામાં કહ્યું છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨