SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सत्र कल्पमञ्जरी टीका ||३०५॥ महद् दामद्विकं सर्वरत्नमयम् ४, एकं च खलु महान्तं श्वेतं गोवर्गम् ५, एकं च खलु महत् पद्मसरः सर्वतः समन्तात् कुसुमितम् ६, एकं च खलु महान्तं सागरम् ऊर्मिवीचिसहस्रकलितं भुजाभ्यां तीर्णम् ७, एकं च खलु महान्तं दिनकर तेजसा ज्वलन्तम् ८, एकं च खलु महान्तं हग्वैिडूर्यवर्णाभेन निजकेन अन्त्रेण मानुषोत्तरं पर्वतं सर्वतः समन्ताद आवेष्टितपरिवेष्टितम् ९, एकं च खलु महान्तं मन्दरे पर्वते मन्दरचूलीकाया उपरि सिंहासन वरगतमात्मानं स्वप्ने दृष्ट्वा प्रतिबुद्धः॥०९८॥ टीका-'तएणं से समणे' इत्यादि । ततः खलु स श्रमणो भगवान् महावीरः ईर्ष्यासमितः इर्यासमिति-समन्वितः-यतनया गमनेन प्राणिगणं रक्षन्-'यावत्'-पदेन भाषासमितः, एषणासमितः, आदानभाण्डमात्रनिक्षेपणासमितः, उच्चार प्रस्रवणश्लेष्मशिवाणजल्लपरिष्ठापनिकासमितः, मनोगुप्तः, वचोगुप्तः कायगुप्तः, चित्र-विचित्र पंखेवाले पुरुष-कोकिल को देखा। (४) एक महान् सर्व रस्नमय माला-युगल देखा। (५) एक विशाल श्वेत गोवर्ग देखा। (६) सब तरफ से पुष्पित एक पद्म-युक्त विशाल सरोवर देखा । (७) एक हजारों तरंगों से युक्त, महान् समुद्र को अपनी भुजाओं से पार किया देखा। (८) एक महान् तेज से जाज्वल्यमान मूर्य को देखा। (९) पिंगलवर्ण की हरि मणि और नीलवर्ण की नीलम मणि की आभा के समान कान्तिवाली अपनी आंत से महान् मानुषोत्तर पर्वत को सब और से वेष्टित और परिवेष्टित देखा। (१०) मेरु पर्वत पर मन्दरचूलिका के उपर अपने आप को एक श्रेष्ठ सिंहासन पर बैठा देखा । स्वम देखकर भगवान जागृत हुए ।मु०९८॥ टीका का अर्थ-उस समय भगवान महावीर ईर्यासमिति, भाषासमिति, एषणासमिति, आदानभाण्डमात्रनिक्षेपणा समिति, उच्चारप्रस्रवणश्लेष्मशिंगाणजल्लपरिष्ठापनिकासमिति से युक्त थे, तथा मनोगुप्ति, वचनगुप्ति જોયું. (૨) એક અત્યંત સફેદ પાંખવાળા પુરુષ જાતિના કેફિલને જે. (૩) એક વિશાળ ચિત્ર-વિચિત્ર પાંખેવાળા ન-કોકિલને તેમણે જોયે. (૪) એક સુવર્ણમય અને રત્નમય માળાની જોડી જોઈ. (૫) એક વિશાળ સફેદ વણવાળું ગાયોનું ધણ દેખ્યું. (૫) ચારે તરફ પુષ્પોથી ભરેલું એક વિશાલ પદ્મ સરવર દેખ્યું. (૭) હજારે જાંવાલા મહાન સમુદ્રને પોતે ભુજાઓથી તરી ગયા હોય તેવું સ્વપ્ન તેમણે જોયુ. (૮) મહાન તેજસ્વી સૂર્યને જે. (૯) પીળા રંગના અને લીલા રંગના નીલમ મણિએની કાંતિની સમાન કાંતિવાળા આંતરડાથી મહાન “માનુષેત્તર’ પર્વત ને ચારે બાજુથી વિંટળાએલ જે. (૧૦) મેરૂ પર્વત ઉપરના “મંદારચુલીકા” નામના શિખર ઉપર એક ઉત્તમ સિંહાસનની ઉપર પિતે બેઠેલા જોયા. આ પ્રમાણે દેખતાંની સાથે જ ભગવાન જાગૃત થયા સૂ૦૯૮ ટીકાનો અર્થ તે સમયે ભગવાન મહાવીર ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણામમિતિ, આદાનભાંડ માત્ર નિક્ષેષણ 2 સમિતિ, ઉચ્ચાર પ્રસવણ શ્લેષ્મસિંધાણુજલ પરિષ્ઠાપનિકા સમિતિથી યુક્ત હતા તથા માગુતિ, અને વચનગુપ્તિ, भगवतो दशविधमहास्वप्नदर्शन वर्णनम्। |सू०९८॥ ॥३०५॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy