SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिहर्षिणी टीका अ. ५ चित्तसमाधिस्थानवर्णनम् १४७ सहैव जीवाजीवादिपदार्थान विज्ञाय श्रुतधर्मेण स्वस्य परस्य च कल्याणं कर्तु प्रभवति । धर्मज्ञानमेवाऽऽत्मसमाधिनिदानं, तच्च धर्मचिन्तामन्तरा न भवितुमहंतीति धर्मचिन्तैवाऽऽत्मसमाधिनिदानम् । __यथार्थस्वप्नदर्शनेन चित्तं समाधि प्राप्नुयात् परं चेदं स्वप्नदर्शनं श्रमणस्य भगवतो महावीरस्य दशस्वप्नवद् मोक्षफलप्रदमेव यदि स्यात्तदा भावसमाधिः सम्पत्तुमर्हति, यदि स्वप्नेन सांसारिकपदार्थमनुभूय समाधि प्राप्नुयात्तदाऽसौ न भावसमाधिरपि तु द्रव्यसमाधिरेव, अतो धर्मचिन्तया स्वपतो यथार्थस्वप्नदर्शनमपि चित्तसमाधेर्मुख्यकारणमस्ति ॥ मू० ४ ॥ है । यदि इन सब भावों का ध्यान रखते हुए धर्मचिन्ता की जायगी तो आत्मा अवश्य ही आत्मसमाधि प्राप्त करेगा, और साथ ही जीवाजीवादी पदार्थों को ठीक२ जानकर उपयोगपूर्वक श्रुतधर्म के द्वारा अपना और दूसरों का कल्याण कर सकता है। धर्मज्ञान ही आत्मसमाधि का कारण है। वह धर्मचिन्ता के बिना नहीं हो सकता, अतः धर्मचिन्ता ही आत्मसमाधि का मूल है । यथार्थ स्वप्न के दर्शन से चित्तसमाधि की प्राप्ति कर सकता है । परन्तु यह स्वप्नदर्शन श्रमण भगवान् महावीर के दश स्वप्न की तरह जो मोक्ष देने वाला हो तब भावसमाधि आ सकती है । यदि स्वप्नद्वारा सांसारिक पदार्थों की उपलब्धि होकर चित्त को समाधि प्राप्त हो तो वह भावसमाधि नहीं अपितु द्रव्य समाधि ही है । अतः धर्मचिन्ता द्वारा सोने वाले का यथार्थ स्वप्नदर्शन भी चित्तसमाधि का एक मुख्य कारण है ॥ सू० ४ ॥ છે. જે આ સર્વભાવને ધ્યાનમાં રાખીને ધર્મચિન્તા કરવામાં આવે તે આત્મા અવશ્યમેવ આત્મસમાધિ પ્રાપ્ત કરશે. અને તે સાથેજ જીવ અજીવ પદાર્થોને ઠીક ઠીક જાણી લઈને ઉગપૂર્વક શ્રતધર્મ દ્વારા પિતાનું તથા બીજાનું કલ્યાણ કરી શકે છે. ધર્મજ્ઞાનજ આત્મસમાધિનું કારણ છે. તે ધર્મચિન્તા વિના પ્રાપ્ત થઈ શકતું નથી માટે ધર્મચિન્તાજ આત્મસમાધિનું મૂળ છે. યથાર્થ સ્વપ્નને દર્શનથી ચિત્ત, સમાધિની પ્રાપ્તિ કરી શકે છે પરંતુ આ સ્વપ્નદર્શન શ્રમણ ભગવાન મહાવીરનાં દશ સ્વપ્નની પેઠે જે મેક્ષ દેવા વાળાં છે તેવાં હોય તે ભાવસમાધિ આવી શકે છે, જે સ્વપ્નદ્વારા સાંસારિક પદાર્થોની ઉપલબ્ધિ થઈને ચિત્તને સમાધિ પ્રાપ્ત થાય તે તે ભાવ-સમાધિ નહિ પણ દ્રવ્યસમાધિજ છે આથી ધર્મ ચિન્તાદ્વારા સુતેલાને યથાર્થ સ્વપ્નદર્શન પણ ચિત્ત સમાધિનું એક મુખ્ય કારણ છે.(સૂ) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy