SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा ३६३ वाचनं श्रवणं वा । लोके हि भारतस्य वाचनं श्रवणं पूर्वाह्न एव क्रियमाणं दृश्यते, तथा रामायणस्य वाचनं श्रवणमपराह्न एव क्रियमाणं दृश्यते, वैपरीत्ये दोषदर्शनात् । ततश्चेत्थं लोकेऽवश्यकरणीयतयाऽऽवश्यकत्वं तद्वाचकस्य श्रोतुश्च तदर्थोंपयोगपरिणामसत्त्वाद् भावत्वं, तद्वाचकः पुस्तकपत्रादिपरावर्तनरूपया हस्ताभिनयरूपया च क्रियया युक्तो भवति, श्रोतापि च गात्रसंयतत्व-करसंपुटीकरणादि भारत का वांचना अथवा सुनना, अपराह्न में रामायण का वांचना या सुनना ये सब लौकिक भाव आवश्यक हैं । लोक में भारत का वांचना अथवा सुनना पूर्वाह्नमें ही किया जाता है । रामायणका वांचन और श्रवण अपराह्न में ही होता हुआ देखा जाता है। इससे विरुद्ध प्रवृत्ति करने से अनेक प्रकार के दोषों का भाजन बनना पडता है, इस प्रकार लोक में भारतादिक ग्रन्थों का वांचना आदि कार्य नियमित समय में अवश्य करने योग्य होने की वजह से आवश्यक रूपमें माना गया है । अतः इसमें इस प्रकार से आवश्यकपना आ जाता है । तथा इनके वांचने वालो में या सुनने वालों में उनके अर्थ के प्रति उपयोगात्मक परिणाम के सद्भाव से भावरूपता आती है । क्यों कि जबतक उनके वांचने वाले में उनके अर्थ के प्रति उपयोगात्मक परिणाम की जागृति नहीं होगी तब तक वे उन पुस्तकों के पत्रों आदि का परावतन करने रूप क्रिया और श्रोताओं को अनेक अर्थ की संगति बैठाने के लिये हस्त आदि के संचालनरूप अभिनय क्रिया का उपयोग ही અપરામાં રામાયણનું વાચન કે શ્રવણ આ બધું લૌકિક ભાવ આવશ્યક છે. લેકમાં ભારતનું વાંચન અથવા તે શ્રવણ પૂર્વામાં જ કરવામાં આવે છે. રામાયણનું વાંચન અને શ્રવણ અપરાઢમાં જ થતું જોવામાં આવે છે. એથી વિરુદ્ધ આચરણ કરવાથી માણસ ઘણું જાતના દેને પાત્ર થઈ પડે છે. આ પ્રમાણે ભારત વગેરે ગ્રંથનું વાંચન વગેરે કાર્યો નિયમિત સમયમાં આવશ્યક કરવા યોગ્ય હોવા બદલ આવશ્યક રૂપમાં માનવામાં આવે છે. એથી આમાં આ રીતે આવશ્યકપણું આવી જાય છે. તેમજ એમનું વાંચન કરનારાઓમાં તેમના તરફ ઉપગાત્મક પરિણામના સદૂભાવથી ભાવરૂપતા આવે છે. કેમકે જ્યાં સુધી તેમનું વાંચન કરનારાઓમાં તેમના અર્થ પ્રત્યે ઉપગાત્મક પરિણામની જાગૃતિ થશે નહિ, ત્યાં સુધી તેઓ તે પુસ્તકના પત્ર વગેરેના પરાવર્તન કરવારૂપ ક્રિયા અને શ્રાતાઓના માટે અનેક જાતના અર્થની સંગતિ બેસાડવા માટે હાથ વગેરેના હલનચલનરૂપ અભિનય ક્રિયા ઉપગ જ કેવી રીતે કરી શકે, श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy