________________
प्रमेयचन्द्रिका टीका श०३१ उ.१७-२४ २०१ लेश्यायुक्त नै, उपपातादिकम् २२३
'मिच्छादिट्ठीहि वि चत्तारि उद्देसगा कायध्वा, जहा, भवसिद्धियाण, मिथ्यादृष्टिभिरपि लेश्यासयुक्तै श्चत्वार उद्देशकाः सामान्योद्देशकाः कृष्ण-नील कापोतलेश्याश्रयाः त एते चत्वार उद्देशकाः कर्तव्याः यथा भवसिद्धिकानां चत्वारः कथिता इति । सेव' भते । सेव भते ! ति, तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति
सप्तदशा-ऽष्टादशै-कोनविंशति विंशत्युद्देशकाः समाप्ताः ३१।१७।२० ___ 'मिच्छादिहिहिं वि चत्तारि उद्देसगा कायन्धा जहा भवसिद्धियाणं' लेश्या संयुक्त मिथ्यादृष्टि नारकों के भी चार उद्देशक भवसिद्धिक नारकों के जैसे कहना चाहिये, एक सामान्य उद्देशक कृष्णलेश्याश्रय द्वितीय उद्देशक २ नीललेश्याश्रय तृतीय उद्देशक ३ और कापोतलेल्या श्रय चतुर्थ उद्देशक ४ 'सेव भते ! सेव मते ! त्ति' हे भदन्त आप देवानुप्रिय के द्वारा कहा गया यह सब कथन सर्वथा सत्य ही है २ इस प्रकार कह कर गौतमस्वामीने प्रभुश्री को वन्दना की और नमस्कार किया, बन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥सू० १॥ ॥ शतक ३१ उद्देशक १७ से २० तक समाप्त ॥ ३१-१७-२० ॥
સત્તરમા ઉદ્દેશથી વીસમા સુધીના ઉદ્દેશાઓનો પ્રારંભ– 'मिच्छादिद्विहिं वि चत्तारि उदेसगा कायव्वा जहा भवसिद्धियाणं' त्या
ટીકાર્થ–લેશ્યાવાળા મિથ્યાષ્ટિવાળા નારકમાં પણ ભવસિદ્ધિક નારકેના કથન પ્રમાણે ચારે ઉદ્દેશાઓ કહેવા જોઈએ. એક સામાન્ય ઉદ્દેશક ૧ કૃષ્ણ લેશ્યાવાળા સંબંધી બીજે ઉદેશે ૨ નીલલેશ્યા સંબંધી ત્રીજો ઉદ્દેશો ૩ અને કાતિલેશ્યા સંબંધી એથે ઉદ્દેશે. ૪ આ ચાર ઉદેશાઓ સમજી લેવા.
_ 'सेवं भते । सेवं भते ! त्ति' मगन मापवानुपिये २४ ॥ તમામ આ કથન સર્વથા સત્ય જ છે. હે ભગવન આપવાનુપ્રિયે કહેલ આ વિષયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા, સૂ૦૧ સત્તરમા ઉદ્દેશથી વીસમા ઉદ્દેશા સુધીના ચાર ઉદ્દેશાઓ સમાપ્ત ૩-૧૭૨
શ્રી ભગવતી સૂત્ર: ૧૭