SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ७८० ___ आचारांगसूत्रे त्रिविधः, कालावग्रहस्तु द्विविधः ऋतुबद्धवर्षाकालभेदात्, भावावग्रहस्तावत् प्रथमं द्विविधः मत्यवग्रहः, ग्रहणावग्रहश्च, तत्र मत्यवग्रहो द्विविधः अर्थावग्रह व्यञ्जनावमहभेदात्, तत्रापि अर्थावग्रहः षड्रविधः, पञ्चन्द्रिय नो इन्द्रियभेदात्, व्यञ्जनावगृहस्तु चक्षुरिन्द्रियमनोवर्जितत्वाच्चतुर्विधः, तथा च संकलनेन मत्यवग्रहो दशविधः फलितः, प्रागुक्तः पञ्चविधोऽपि देवेन्द्राघवग्रहो ग्रहणावग्रहे अन्तर्भवति, अपरिग्रहस्य श्रमणस्य पिण्डवसतिवस्त्रपात्रग्रहण(सचित्ताऽचित्तावग्रह) कहते हैं, इस तरह ग्राम नगर और अरण्य के भेद से क्षेत्रावग्रह भी तोन प्रकार का माना जाता है अर्थात् ग्राम विशेष में ही रहना एवं नगर विशेष में रहना तथा अरण्य विशेष में ही रहने की प्रतिज्ञा को क्षेत्रा वग्रह कहते हैं, किन्तु कालावग्रह दो प्रकार का ही माना जाता है-१-वसन्तादि ऋतुबद्ध काल और वर्षाकाल के भेद से, और भावावग्रह पहले दो प्रकार का माना गया है १-मत्यवग्रह और २-ग्रहणावग्रह, उन में मत्यवग्रह दो प्रकार का होता है १-अर्थावग्रह और २-व्यचनावग्रह, उनमें भी अर्थावग्रह छे प्रकार का होता है-१-एकेन्द्रिय, २-दीन्द्रिय, ३-त्रीन्द्रिय, ४-चतुरिन्द्रिय, ५-पंचेन्द्रिय और ६-नो इन्द्रिय, किन्तु व्यञ्जनावग्रह चक्षुरिन्द्रिय और मन को छोड कर चार प्रकार का ही माना जाता है इस प्रकार संकलन करने से मत्यवग्रह दश प्रकार का सिद्ध होता है और उपर्युक्त पांच प्रकार का भी देवेन्द्रादि विषय अवग्रहग्रहणावग्रह विशेषरूप भावावग्रह में अन्तर्भूत हो जाता है क्योंकि परिग्रहरहित श्रमण का पिण्ड-वसति वस्त्र-और पात्र ग्रहण की परिणाम दशा में ग्रहणावग्रह समझा जाता है इस ग्रहणावग्रह के होने पर किस तरह मुझे ચિત્તાવગ્રહ કહે છે. એ જ પ્રમાણે ગામ, નગર અને અરણ્યના ભેદથી ક્ષેત્રાવગ્રહ પણ ત્રણ પ્રકારના માનવામાં આવે છે. અર્થાત્ ગામ વિશેષમાં જ રહેવું તથા નગર વિશેષમાં જ રહેવું કે અરણ્ય-જંગલ વિશેષમાં જ રહેવાની પ્રતિજ્ઞાને ક્ષેત્રાવગ્રહ કહે વામાં આવેલ છે. પરંતુ કાળાવગ્રહ બે પ્રકારને જ માનવામાં આવે છે. ૧ વસન્તાદિ વાત બદ્ધકાળ અને ૨ વર્ષાકાળના ભેદથી બે પ્રકાર થાય છે. તથા ભાવાવગ્રહ પહેલાં બે પ્રકારનું માનવામાં આવે છે. ૧ મત્યવગ્રહ અને ૨ ગ્રહણાવગ્રહ તેમાં મત્યવગ્રહ બે પ્રકારને થાય છે. ૧ અર્થાવગ્રહ અને ૨ વ્યંજનાવગ્રહ તેમાં પણ અથવગ્રહ છ પ્રકારને થાય છે. ૧ એકેન્દ્રિય ૨ શ્રીન્દ્રિય ૩ ત્રીન્દ્રિય ૪ ચતુરિન્દ્રિય ૫ પંચેન્દ્રિય ૬ નેઈદ્રિય પરંતુ વ્યંજનાવગ્રહ ચતુરિંદ્રિય અને મનને છોડીને ચાર પ્રકારને જ માનવામાં આવે છે. આ પ્રમાણે બધાનું સંકલન કરવાથી મત્યવગ્રહ દસ પ્રકારને સિદ્ધ થાય છે. તેમ જ ઉપરોક્ત પાંચ પ્રકારને દેવેન્દ્રાદિ સંબંધી અવગ્રહ ગ્રહણવગ્રહ વિશેષરૂપ ભાવાવગ્રહમાં અંતર્ભત થઈ જાય છે. કેમ કે પરિગ્રહ રહિત શ્રમણના પીંડ-વસતિ–વસ્ત્ર અને પાત્ર ગ્રહણની પરિણામ દશામાં ગ્રહણવગ્રહ કહેવાય છે. આ ગ્રહણાવગ્રહ હોય ત્યારે કયા પ્રકારથી મને શુદ્ધ પિંડ- વસતિ વિગેરે પ્રાતિહારિક કે અપ્રાતિહારિક મળશે. આ પ્રમાણે श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy