SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ ५९६ आचारांगसूत्रे परिणतानि कर्णशष्कुली विवरप्रविष्टानि गृह्यन्ते तानि खलु द्रव्यः अनन्तप्रदेशिकानि क्षेत्रतः असंख्येयप्रदेशावगाढानि, कालतः एकद्वित्यादि याबदसंख्ये यसमयस्थितिकानि भायतो वर्णगन्धरसस्पर्शयन्ति तानि चैवंभूनानि द्रव्याणि ग्रहणजातशब्देन व्यपदिश्यन्ते, यस्मिन् क्षेत्रे माषाजातं व्यावणितं भवति यावन्मानं वा क्षेत्रं स्पृशति तत् क्षेत्रजातं बोध्यम्, एवं यस्मिन् काले भाषाजातं व्यावयेते तत् काल जातमगन्तव्यम्, तानि एव खलु उत्पत्ति पर्यवान्तरगृहणद्रव्याणि यदा शब्दोऽयमिति श्रोतुर्बुद्धिं जनयन्ति तद् भावनातमुच्यते, अन तु द्रव्यभाषाजातस्या धिकारो बोध्यः, द्रव्यस्यैव प्राधान्येन विवक्षितत्वाद, तथा द्रव्यस्य विशिष्टावस्थाया भावरूपत्वेन भावमाषाजातस्यापि अधिकारो ज्ञेयः तत्र यद्यपि द्वयोरपि उद्देशयोः शकुलि के विवर में अर्थात् कान के अन्दर प्रविष्ट होकर गृहीत होते हैं ये सभी द्रव्य द्रव्य की अपेक्षा से अनन्त प्रदेशवाले और क्षेत्र की अपेक्षा से असंख्येय अपरिगणित समय (क्षण) में रहने वाले होते हैं और भाव की अपेक्षा से वर्ण गन्ध रस और स्पर्शवाले उन द्रव्यों को ग्रहण जात शब्द से व्यवहार किया जाता है और जिस क्षेत्र में भाषा जात व्यावर्णित होता है एवं जितने क्षेत्र को स्पर्श करता है उस भाषा जात को क्षेत्रजात कहते हैं इस प्रकार जिस काल में भाषाजात व्यावर्णित होता है उस भाषाजात को कालजात कहते हैं, वही पूर्वोक्त उत्पत्ति-पर्यव-अन्तर और ग्रहण रूप चार प्रकार के ट्रष्य जब श्रोता को 'यह शब्द है' इस प्रकार की बुद्धि को उत्पन्न करते हैं उस को भावजात कहते हैं यहां तो केवल द्रव्य भाषाजात का ही अधिकार समझना चाहिये क्योंकि इस भाषाजात अध्ययन में प्रधान रूप से द्रव्य ही विवक्षित है और द्रव्य की विशिष्ट अवस्था को ही भाव रूप होने से भाव भाषाजात का भी अधिकार समझना चाहिये, इस भाषाजात अध्ययन के दोनों પ્રવેશ કરીને ગૃહીત થાય છે. એ બધા દ્રવ્ય દ્રવ્યની અપેક્ષાથી અનન્ત પ્રદેશવાળા અને ક્ષેત્રની અપેક્ષાથી અસંખેય પ્રદેશમાં વ્યાપ્ત થાય છે અને કાળની અપેક્ષાથી એક, બે, ત્રણ અને ચાર વિગેરે અસંખેય અપરિગણિત સમય (ક્ષણ) માં રહેનારા હોય છે. અને ભાવની અપેક્ષાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા એ દ્રવ્યોને ગ્રહણ જાત શબ્દથી વ્યવહાર કરાય છે. અને જે ક્ષેત્રમાં ભાષા જાત વર્ણિત થાય છે, અને જેટલા ક્ષેત્રને સ્પર્શ કરે છે. એ ભાષાજાતને ક્ષેત્રજાત કહે છે. આ પ્રમાણે જે કાળમાં ભાષા જાત વર્ણિત થાય છે. એ ભાષાજાતને કાળજાત કહે છે. એજ પૂર્વોક્ત ઉત્પત્તિ. પર્યાવ, અંતર અને ગ્રહણરૂપ ચાર પ્રકારના દ્રવ્ય જ્યારે શ્રેતાને આ શબ્દ છે એ રીતની બુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેને ભાવ જાત કહે છે. અહીંયા તે કેવળ દ્રવ્ય ભાષાાતને જ અધિકાર સમજ. કેમ કે-આ ભાષા જાત અધ્યયનમાં મુખ્ય રીતે દ્રવ્ય જ વિવક્ષિત થયેલ છે. અને દ્રવ્યની વિશેષ અવસ્થાને જ ભાવરૂપ હેવાથી ભાવભાષા જાતને પણ અધિકાર સમજે. श्री सागसूत्र :४
SR No.006304
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1979
Total Pages1199
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size83 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy